Read Along By Google : બાળકોને વાંચતા શીખવવા માટે ગૂગલની બેસ્ટ એપ, ડાઉનલોડ કરો

Share This Post

Read Along By Google: બાળકોને વાંચતા શીખવવા માટે *Google* દ્વારા ખૂબ સરસ એપ બનાવવામાં આવી છે. બાળકો વાંચતા જશે તેમ ખોટુ હશે તો સામે એપ મા બોલશે. સાચુ હશે તો બાળકોને સ્ટાર અને અભીનંદન મળશે. જેથી બાળકો કંટાળા વગર વાંચતા શીખશે.

Read Along By Google એપ્લિકેશન બાળકો માટે ઉપયોગી છે. આ એપ્લિકેશન બાળકોને વાંચતા શીખવવા માટે મહત્ત્વની છે. 5 વર્ષ અને તેથી વધારે વર્ષના બાળકો માટે Google દ્વારા એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશન મફત અને મનોરંજન રીતે બાળકોને વાંચતા શીખવવા માટે ઉપયોગી છે.

Read Along By Google Application Download Now

Read Along By Google Application

ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ તેમજ સમગ્ર શિક્ષા અંતર્ગત ૧ થી ૫ ધોરણના વિદ્યાર્થીઓમાં વાચન સુધારા માટે Google ની મદદ વડે READ ALONG આકર્ષક મોબાઈલ એપ્લીકેશનનું નિર્માણ કરેલ છે.

એપ્લિકેશનRead Along By Google
બનાવનાર કંપની Google
ઉપયોગબાળકોને વાંચતા શીખવવા
એપની ભાષા10 થી વધારે
એપ ઉપલબ્ધ Google Play Store

Read Along By Google Application Features

Read Along By Google Application એક વખત ડાઉનલોડ કર્યા બાદ Offline કામ કરે છે. માટે આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ કોઈ ડેટાનો ઉપયોગ કરવામાં આવતો નથી. એક વખત એપ ડાઉનલોડ કરશો પચ્છી offline ઉપયોગ કરી શકાય છે.

આ એપ્લિકેશન માત્ર બાળકો માટે જ બનાવવામાં આવી છે તેથી આ એપના કોઈ જાહેરાત આવશે નહિ. આ તમામ માહિતી મોબાઈલમાં જ રહેશે.

એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે સંપૂર્ણપણે મફત છે અને તેમાં પ્રથમ પુસ્તકો, કથા કિડ્સ અને છોટા ભીમના વિવિધ વાંચન સ્તરો સાથે પુસ્તકોની વિશાળ લાઇબ્રેરી છે, જેમાં નિયમિતપણે નવા પુસ્તકો ઉમેરવામાં આવે છે.

એપ્લિકેશનમાં શૈક્ષણિક રમતો, શીખવાના અનુભવને મનોરંજક બનાવે છે. આ એપના શિક્ષણ આપે તેવી ગેમ્સ પણ છે જેથી બાળકને ગેમ્સ રમવા સાથે તેમનું જ્ઞાન પણ વધે છે.

મલ્ટી ચાઇલ્ડ પ્રોફાઇલ: બહુવિધ બાળકો એક જ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે અને તેમની પોતાની પ્રગતિને ટ્રેક કરવા માટે તેમની વ્યક્તિગત પ્રોફાઇલ બનાવી શકે છે.

વ્યક્તિગત કરેલ: એપ્લિકેશન દરેક બાળકને તેમના વાંચન સ્તરના આધારે યોગ્ય સ્તરની પુસ્તકોની ભલામણ કરે છે.

નવી સરકારી નોકરીની માહિતી જોવા અહીં ક્લિક કરો

Read Along By Google એપ્લિકેશન ભાષાઓ

આ એપના અલગ અલગ ભાષા ઉપલબ્ધ છે. જેથી બાળક તેની ભાષા મુજબ વાચતા શીખી શકે.

  • અંગ્રેજી
  • હિન્દી
  • બાંગ્લા
  • ઉર્દૂ
  • તેલુગુ
  • મરાઠી
  • તમિલ
  • સ્પેનિશ
  • પોર્ટુગીઝ

Read Long By Google Application ડાઉનલોડ કરવાની રીત

આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે સરળ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

  • સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં Google Play Sotre ખોલવું પડશે.
  • હવે ઉપર સર્ચમાં જઈ “Read Along By Google” સર્ચ કરો.
  • હવે જે પ્રથમ એપ્લિકેશન દેખાય તે ડાઉનલોડ કરો.
  • એપ ડાઉનલોડ કર્યા બાદ ઇન્સ્ટોલ કરો.
Read Along By GoogleClick here

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *