RBI Recruitment 2023: સરકારી બેંકમાં નોકરી કરવાની તક, પગાર 55,000 સુધી

Share This Post

RB Recruitment 2023 : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા એક નવી નોટિફીકેશન જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત ભરતી અંગેની છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ઓફિસરની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ RBI માં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે આ એક સુવર્ણ તો છે.RBI Recruitment 2023 અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે લેખ વાંચો.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ઓફિસર ગ્રેડ B, (DR) જનરલ, ઓફિસર ગ્રેડ B (DEPR), અધિકારી ગ્રેડ B DSIM જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ અરજી ઓનલાઇન કરવાની છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

RBI Recruitment 2023

RBI Recruitment 2023

સંસ્થાનું નામ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)
પોસ્ટઓફિસર
ખાલી જગ્યા291
અરજી પ્રકારઓનલાઈન
અરજી શરુ થવાની તારીખ09 મે 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 09 જૂન 2023
સત્તાવાર વેબસાઇટ www.rbi.org.in
Join WhatsAppClick here

RBI Recruitment 2023 માટે ખાલી જગ્યાની વિગત

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા કુલ 291 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

કેટેગરીખાલી જગ્યા
ઓફિસર ગ્રેડ બી જનરલ222
ઓફિસર ગ્રે બી DEPR 38
અધિકારી ગ્રેડ B DSIM 31

RBI Recruitment 2023 માટે શૈક્ષણિક લાયકાત

ઓફિસર ગ્રેડ ‘બી’ (ડીઆર) – (સામાન્ય): ઉમેદવારોએ કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઈપણ સ્ટ્રીમમાં ઓછામાં ઓછા 60% માર્ક સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે.

ગ્રેડ ‘ બી ‘ (DR) અધિકારીઓ – DEPR: અર્થશાસ્ત્ર / અર્થમિતિ / માત્રાત્મક અર્થશાસ્ત્ર / ગાણિતિક અર્થશાસ્ત્ર / સંકલિત અર્થશાસ્ત્ર / ફાઇનાન્સમાં માસ્ટર ડિગ્રી કરેલી હોવી જરૂરી છે.

ગ્રેડ ‘ બી ‘ (DR) અધિકારીઓ – DSIM – IIT-ખડગપુરથી આંકડાશાસ્ત્ર/ગાણિતિક આંકડાશાસ્ત્ર/ગાણિતિક અર્થશાસ્ત્ર/અર્થશાસ્ત્ર/આંકડાશાસ્ત્ર અને માહિતીશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી કરેલ હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

RBI  Recruitment 2023

RBI Recruitment 2023 માટે વય મર્યાદા

21 થી 30 વર્ષ. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર સૂચના વાંચો.

ન્યુનત્તમ વય મર્યાદા21 વર્ષ
મહત્તમ વય મર્યાદા30 વર્ષ

RBI Recruitment 2023 માટે પગાધોરણ

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા કુલ 291 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતી માટે પગાર ધોરણ નીચે આપેલ છે.

પોસ્ટપગાર
ગ્રેડ બી ઓફિસરRs .55,200/-
ઓફિસર ગ્રેડ બી (DR) – DEPR Rs . 44,500/-

RBI Recruitment 2023 માટે પસંદગી પ્રક્રિયા

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા નીચે આપેલ છે.

  • Phase 1 Exam
  • Phase 2 Exam
  • ઈન્ટરવ્યુ

RBI Recruitment 2023 માટે અરજી કેવી રીતે કરવી ?

  • સૌપ્રથમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની સત્તાવાર વેબસાઇટ ખોલો.
  • હવે ભરતીની જાહેરાત વાંચો.
  • હવે એપ્લિકેશન લિંક પર ક્લિક કરો
  • હવે ફોર્મ ભરો ત્યાર બાદ અરજી ફી ભરો.
  • હવે ફોર્મ સબમિટ કરો.
  • હવે પ્રિન્ટ લઈ લો.

હાલમાં ચાલુ ભરતી અંગેની માહિતી

RBI ભરતી 2023 માટે મહત્ત્વપૂર્ણ લિંક

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
Join WhatsApp અહીં ક્લિક કરો

FAQs

RBI ભરતી 2023 નોટિફિકેશન ક્યારે બહાર પાડવામાં આવે છે?

RBI ભરતી 2023 નોટિફિકેશન એપ્રિલ 2023ના રોજ બહાર પાડવામાં આવ્યું છે.

RBI ભરતી 2023 માટે અરજી કરવાની શરૂઆતની તારીખ શું છે?

RBI ભરતી 2023 માટે અરજી કરવાની પ્રારંભિક તારીખ 09 એપ્રિલ 2023 છે.

RBI ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

RBI ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 09 મે 2023 છે.


Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *