PNB Recruitment 2023: પંજાબ નેશનલ બેંક દ્વારા ભરતી જાહેર, મળશે 78,230 રૂપિયા સુધી પગાર

PNB Recruitment 2023: નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબર છે. પંજાબ નેશનલ બેંક દ્વારા ભરતી અંગેની એક નવી જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 240 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઓફિસરની 224 જગ્યાઓ, મેનેજર 11 જગ્યાઓ અને સિનિયર મેનેજર ની 05 જગ્યાઓ ખાલી છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો તમારે સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચવી જોઈએ. જાહેરાત જણાવ્યા મુજબ તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 11 જૂન 2023 છે.

PNB Recruitment 2023

Punjab National Bank Recruitment 2023

લેખનું નામ PNB Recruitment 2023
Bank Name Punjab National Bank
પોસ્ટઓફિસર અને વિવિધ
ખાલી જગ્યા240
સત્તાવાર જાહેરાત તારીખ24 મે 2023
ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 24 મે 2023
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 11 જૂન 2023
નોકરી પ્રકારબેંક જોબ
સત્તાવાર વેબસાઇટ https://www.pnbindia.in/
Join WhatsApp click here

PNB Recruitment 2023 માટે ખાલી જગ્યાની વિગત

પંજાબ નેશનલ બેંક દ્વારા કુલ 240 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઓફિસરની 224 જગ્યાઓ, મેનેજર 11 જગ્યાઓ અને સિનિયર મેનેજર ની 05 જગ્યાઓ ખાલી છે.

પોસ્ટખાલી જગ્યા
ઓફિસર224
મેનેજર11
સિનિયર મેનેજર05

Educational Qualifications

પંજાબ નેશનલ બેંક દ્વારા અલગ અલગ જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

PNB Recruitment 2023 Salary Details

આ ભરતીમાં ઓફિસર, મેનેજર અને સિનિયર મેનેજર ની પોસ્ટ માટે પગાર ધોરણ અલગ અલગ છે જે નીચે ટેબલ દ્વારા જોઈ શકો છો.

પોસ્ટપગાર ધોરણ
ઓફિસરરૂપિયા 36000-1490/7-46430-1740/2-49910-1990/7-63840
મેનેજરરૂપિયા 48170-1740/1-49910-1990/10-69810
સિનિયર મેનેજરરૂપિયા 63840-1990/5-73790-2220/2-78230

Selection Process

આ ભરતીમાં પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો સૌપ્રથમ ઓનલાઈન ટેસ્ટ લેવાશે ત્યારે બાદ પર્સનલ ઈન્ટરવ્યુ લેવામા આશે.

  • ઓનલાઈન ટેસ્ટ (OT)
  • પર્સનલ ઈન્ટરવ્યુ

How to apply for PNB Recruitment 2023

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.pnbindia.in/ પર જાઓ તથા તેના ઉપર Recruitment સેકશનમાં જાઓ.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

હાલમાં ચાલતી ભરતીની માહિતી

સત્તાવાર જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *