NHM Gandhinagar Recruitment 2023: આરોગ્ય વિભાગ, ગાંધીનગરમાં નોકરી કરવાની તક, વાંચો જાહેરાત

NHM Gandhinagar Recruitment 2023: આરોગ્ય વિભાગમાં નોકરી કરવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે એક ખુશખબર છે. NHM ગાંધીનગર દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં અરજી ઓનલાઈન કરવાની છે. અરજી કરવાની અંત્તિમ તારીખ 10 મે 2023 છે.

NHM Gandhinagar Recruitment 2023

NHM Gandhinagar Recruitment 2023

ભરતી NHM ગાંધીનગર ભરતી 2023
ભરતી બોર્ડઆરોગ્ય વિભાગ
જગ્યાઅલગ અલગ
અરજી પ્રકારઓનલાઈન
ફોર્મ ભરવાની શરુ તારીખ01 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 મે 2023
નોકરી સ્થળ ગાંધીનગર
Join WhatsApp click here

NHM ગાંધીનગર ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત

NHM ગાંધીનગર ભરતી 2023 માટે અલગ અલગ જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં એકાઉન્ટન્ટ, સ્ટેટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ, સ્ટેટ ડેટા એન્ટ્રી ઓપરેટર, ફાઈનાન્સ આસિસ્ટન્ટ તથા પ્રોગ્રામ આસિસ્ટન્ટની જગ્યા ભરવામાં આવશે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

  • સ્ટેટ એકાઉન્ટન્ટ,
  • સ્ટેટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ,
  • સ્ટેટ ડેટા એન્ટ્રી ઓપરેટર,
  • ફાઈનાન્સ આસિસ્ટન્ટ
  • પ્રોગ્રામ આસિસ્ટન્ટ

શૈક્ષણિક લાયકાત

અ ભરતી માટે પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે. નીચે આપેલ સત્તાવાર જાહેરાત ની લિંક પર ક્લિક કરો અને જાહેરાત વાંચો.

પગાર

પોસ્ટપગાર
સ્ટેટ એકાઉન્ટન્ટ13,000 રૂપિયા
સ્ટેટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ13,000 રૂપિયા
સ્ટેટ ડેટા એન્ટ્રી ઓપરેટર13,000 રૂપિયા
ફાઈનાન્સ આસિસ્ટન્ટ13,000 રૂપિયા
પ્રોગ્રામ આસિસ્ટન્ટ13,000 રૂપિયા

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. આરોગ્ય વિભાગ ઈચ્છે તો લેખિત પરીક્ષા અથવા સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.

અરજી કરવાની રીત

અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવાની લિંક અહીં ક્લિક કરો

આ પણ વાંચો

ભારતીય રેલવેમાં નોકરી કરવાની તક. પગાર ધોરણ પણ સારું મળશે

વિદ્યાર્થીઓ માટે વાંચતા શીખવવા માટે ગૂગલની બેસ્ટ એપ્લિકેશન

ધોરણ 1 થી 12 સુધીના પાઠ્ય પુસ્તકો ડાઉનલોડ કરો

Leave a Comment