Kheti Bank Recruitment 2023: નમસ્કાર મિત્રો, નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબર છે એમ ખેતી બેંક દ્વારા ગુજરાતના 17 જિલ્લાઓમાં ડ્રાઈવર, ક્લાર્ક કમ DEO અને પ્યુન ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો પહેલાં સત્તાવાર જાહેરાત વાંચો અને જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 27 મે 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 05 જૂન 2023 છે. Kheti Bank Vacancy 2023

Kheti Bank Recruitment 2023
લેખનું નામ | Kheti Bank Recruitment 2023 |
Bank Name | ખેતી બેંક |
પોસ્ટ | ડ્રાઈવર, ક્લાર્ક કમ DEO અને પ્યુન |
ખાલી જગ્યા | 163 |
સત્તાવાર જાહેરાત તારીખ | 27 મે 2023 |
ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ | 27 મે 2023 |
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ | 05 જૂન 2023 |
નોકરી પ્રકાર | બેંક જોબ |
સત્તાવાર વેબસાઇટ | https://www.idbibank.in/ |
Join WhatsApp | click here |
Kheti Bank Recruitment 2023 માટે ખાલી જગ્યાની વિગત
ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની આ ભરતીમાં કુલ 163 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ની 78 જગ્યાઓ, ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન) 72 જગ્યા ટેકનિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર) ની 13 જગ્યા ખાલી છે.
Post | ખાલી જગ્યા |
ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | 78 |
ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન) | 72 |
ટેકનિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર) | 13 |
Educational Qualifications
જો તમે પણ આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તો શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી વાંચવી જોઈએ. શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી નીચે આપેલ છે.
Post | લાયકાત |
ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | ગ્રજ્યુએટ, CCC પાસ, 2 વર્ષનો અનુભવ હોય એવા લોકોને પ્રાધાન્ય |
ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન) | 12 પાસ તથા કોમ્પ્યુટરની પ્રાથમિક જાણકારી |
ટેકનિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર) | 10 પાસ તથા ફોર વ્હીલનું 5 વર્ષ જૂનું લાયસન્સ |
Kheti Bank Recruitment 2023 માટે પગારધોરણ
જો તમે આ ભરતીમાં પસંદગી પ્રક્રિયામાં સફળ થાવ છો તો તમને નીચે મુજબ પગાર મળશે.
Post | ખાલી જગ્યા |
ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | રૂપિયા 15,000/- |
ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન) | રૂપિયા 13,000/- |
ટેકનિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર) | રૂપિયા 14,000/- |
Selection Process
ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. ખેતી બેંક દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર ખેતી બેંકની સત્તાવાર વેબસાઈટ https://www.khetibank.org/ પર અરજી કરી શકે છે. Kheti Bank Vacancy 2023
How to apply for Kheti Bank Recruitment 2023
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.khetibank.org/ પર જાઓ તથા તેના ઉપર Recruitment સેકશનમાં જાઓ.
- તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
- હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો:
પંજાબ નેશનલ બેન્ક દ્વારા ભરતી જાહેર, પગાર ધોરણ પણ સારું મળશે, જાણો સંપૂર્ણ માહિતી
IDBI Bank Recruitment 2023: IDBI બેંકમાં 1000થી વધારે જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |