ISRO VSSC Recruitment 2023: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. ISRO વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) માં નોકરી કરવાની તક છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 49 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી ઓનલાઈન કરવાની છે અને અરજી પ્રક્રિયા 4 મે 2023 થી શરુ થશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 મે 2023 છે.

ISRO VSSC Recruitment 2023
ભરતી બોર્ડ | ISRO વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) |
પોસ્ટ | અલગ અલગ |
જગ્યા | 49 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
અરજી શરુ થવાની તારીખ | 4 મે 2023 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 18 મે 2023 |
Join WhatsApp | click here |
ISRO ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત
ISRO વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) ભરતી 2023 માટે કુલ 49 જગ્યાઓ ખાલી છે. આ ભરતીમાં 43 ખાલી જગ્યા ટેકનિશિયન A ની જગ્યા માટે છે. ડ્રાફ્ટ્સમેન B ની જગ્યા માટે 5 જગ્યાઓ ખાલી છે. 1 ખાલી જગ્યા રેડિયોગ્રાફર માટે છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
ટેકનિશિયન A | 43 |
ડ્રાફ્ટ્સમેન B | 05 |
રેડિયોગ્રાફર | 01 |
કુલ પોસ્ટ | 49 |
ISRO VSSC ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત
ઉમેદવારો પાસે સંબંધિત વેપારમાં ITI પ્રમાણપત્ર સાથે કોઈપણ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી 10મું ધોરણ પાસ હોવું જોઈએ.
વય મર્યાદા
જે ઉમેદવારો આ પદો માટે અરજી કરવા માગે છે, તેમની વય મર્યાદા 35 વર્ષની હોવી જોઈએ.
પગાર
Post | પગાર |
ટેકનિશિયન A | રૂપિયા 22,700- 69,100 |
ડ્રાફ્ટ્સમેન B | રૂપિયા 22,700- 69,100 |
રેડિયોગ્રાફર | રૂપિયા 25,500 – 81,100 |
અરજી ફી
UR / OBC માટે અરજી ફી – 100/-
SC / ST / PWD અને મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી.
આ પણ વાંચો
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઓફિસરની જગ્યા માટે ભરતી, ઓનલાઈન અરજી કરવા અહી ક્લિક કરો
ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા ભરતી જાહેર, 4000 થી વધારે જગ્યાઓ માટે ભરતી
મહત્ત્વની તારીખ
અરજી પ્રકાર – ઓનલાઈન
ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ – 4 મે 2023
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ – 16 મે 2023
સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
અરજી કરવાની લિંક | અહીં ક્લિક કરો |