ફકત 7,777 રૂપિયામાં ઘરે લાવો બાઈક, આપશે જોરદાર માઇલેજ

Share This Post

મિત્રો, પેટ્રોલના ભાવ વધી રહ્યા છે ત્યારે માઈલેજ આપતી બાઈક લેવાનુ તમે પસંદ કરશો. તમારા બજેટ પ્રમાણે તમને ઘણી બધી બાઈક મળશે પણ બહુ ઓછી બાઈક હોય છે જેમાં તમને શાનદાર માઇલેજ આપશે. પેટ્રોલના ભાવ પણ વધારે હોવાથી સામાન્ય માણસ પરેશાન છે. આવી પરિસ્થતિમાં તમારા માટે એક એવી બાઈક છે જે તમારા પેટ્રોલનો ખર્ચ ઓછો કરી શકે છે અને સારી માઇલેજ આપશે.

Hero HF Deluxe Bike

મિત્રો, જે બાઈકની વાત થી રહી છે તે Hero HF Deluxe છે. જેના પર કંપની આ મહિને જોરદાર ડિસ્કાઉન્ટ આપી રહી છે. હીરો એચએફ ડીલક્સ તમે ફકત 7,777 રૂપિયામાં ડાઉન પેમેન્ટ સાથે ઘરે લાવી શકો છો. બાઈકની કિંમત સરળ હપ્તામાં તમે ચૂકવી શકો છો.

Hero HF Deluxe Bike

Hero HF DELUXE BIKE Price

આ બાઈકની કિંમત 54,738 રૂપિયાથી શરૂ થાય છે. આ સિવાય કેટલીક ડીલરશીપ બાઈક પર 10 થી 15% કેશબેક પણ આપે છે. જે અંતર્ગત તમે બાઈક પર 5000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. તમને જણાવી દઇએ કે આ ઓફર માટે 31 મે 2023 સુધી જ છે. જ્યાં સુધી સ્ટોક રહે ત્યાં સુધી લાગુ પડશે.

Hero HF Deluxe Bike

Hero HF Deluxe Bike Mileage

Hero HF Deluxe Bike એ શાનદાર માઈલેજ આપતી બાઈક છે. આ બાઈક એક લીટર પેટ્રોલમાં 83 કિલોમીટર સુધીની માઈલેજ આપી શકે છે. જે તમારા માટે ખુશખબર છે. પણ Hero Motocrop ની વાત કરીએ તો કેટલાક ગ્રાહકોને આ બાઈક 100 કિલોમીટર સુધીની માઈલેજ પણ મળી છે.

Hero HF Deluxe Bike

આ પણ વાંચો : ફ્રી સિલાઈ મશીન યોજના, જાણો અરજી કરવાની રીત અને સંપૂર્ણ માહિતી

Hero HF Deluxe Bike Details

આ બાઈકનું કર્બ વેઇટ 110 કિલો છે. જ્યારે તેને 165mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે. આ બાઇકમાં અપરાઇટ સીટિંગ પોઝીશન મળે છે જે લોન્ગ રાઇડ માટે આરામદાયક છે. બાઇકમાં લાઇટિંગ માટે હેલોજન બલ્બનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર એનાલોગ ફોર્મેટમાં આપવામાં આવ્યા છે.

Hero HF Deluxe Bike

Hero HF Deluxe Bike Engine

એન્જિનની વાત કરીએ તો, આ બાઇકમાં 97.2ccનું સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 8.36PSનો પાવર અને 8.05Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 4 સ્પીડ ગિયરબોક્સ અને ફ્યુઅલ ઈન્જેક્શન ટેક્નોલોજીથી સજ્જ છે.

Hero HF Deluxe Bike

Hero HF Deluxeમાં ઇન્ટિગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ, સાઇડ સ્ટેન્ડ કટઓફ સ્વિચ, એન્જિન કટઓફ એટ ફોલ, એક્સસેંસ એફઆઇ અને હીરોની પેટન્ટ i3S ટેક્નોલોજી પણ આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ બાઇક હવે પહેલા કરતા 6% વધુ પાવર આપે છે. 

નોંધ: આ પોસ્ટ માટે તમને માહિતી મળી રહે તે માટે છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે Hero HF Deluxe Bike માટેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.


Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *