Gujarat Vidyapith Recruitment 2023: નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબર છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા નવી ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સિવિલ એન્જીનીયર, આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર, વિભાગીય અધિકારી, મદદનીશ, તકનીકી મદદનીશ, લેબ મદદનીશ, રિસેપ્શનિસ્ટ, ગૃહમાતા, ગૃહપતિ, અપર ડિવિઝન ક્લાર્ક, એકાઉન્ટન્ટ, કોચ, મ્યુઝીયમ આસિસ્ટન્ટ, લોઅર ડિવિઝન ક્લાર્ક, ડ્રાઈવર, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ, રસોઈયા, ગ્રાઉન્ડમેન, ચોકીદાર તથા અટેન્ડન્ટ જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

Gujarat Vidyapith Recruitment 2023
નમસ્કાર મિત્રો, ગુજરાત વિદ્યાપીઠ દ્વારા અલગ અલગ જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તો સત્તાવાર જાહેરાત વાંચીને જો તમે લાયકાત ધરાવતા હોય તો ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 25 મે 2023 છે અને અરજી કરવાની અંત્તિમ તારીખ 24 જૂન 2023 છે.
Gujarat Vidyapith Recruitment 2023 Vacancy Details
Post | Vacancy |
Civil Engineer | 01 |
Assistant Civil Engineer | 01 |
Section Officer | 01 |
Assistant | 01 |
Technical Assistant | 01 |
Lab Assistant (Home Science Food & Nutrition) | 01 |
Receptionist | 01 |
Warden (Female) | 06 |
Warden (Male) | 07 |
Upper Division Clerk | 07 |
Accountant | 06 |
Coach (Badminton) | 01 |
Coach (Swimming) – Male | 02 |
Coach (Swimming) – Female | 01 |
Museum Assistant | 02 |
Lower Division Clerk | 12 |
Driver | 03 |
Multi Tasking staff | 25 |
Cook Cum Kitchen Attendant | 01 |
Groudman | 04 |
Watchman | 06 |
Attendant | 08 |
Gujarat Vidyapith Recruitment 2023 Salary Details
Post | Salary |
Civil Engineer | Rs.50,000/- |
Assistant Civil Engineer | Rs.35,000/- |
Section Officer | Rs.28,000/- |
Assistant | Rs.25,000/- |
Technical Assistant | Rs.25,000/- |
Lab Assistant (Home Science Food & Nutrition) | Rs.25,000/- |
Receptionist | Rs.25,000/- |
Warden (Female) | Rs.22,000/- |
Warden (Male) | Rs.22,000/- |
Upper Division Clerk | Rs.20,000/- |
Accountant | Rs.20,000/- |
Coach (Badminton) | Rs.20,000/- |
Coach (Swimming) – Male | Rs.20,000/- |
Coach (Swimming) – Female | Rs.20,000/- |
Museum Assistant | Rs.20,000/- |
Lower Division Clerk | Rs.17,000/- |
Driver | Rs.15,000/- |
Multi Tasking staff | Rs.15,000/- |
Cook Cum Kitchen Attendant | Rs.15,000/- |
Groudman | Rs.12,000/- |
Watchman | Rs.12,000/- |
Attendant | Rs.12,000/- |
Educational Qualification
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ છે. આ અલગ અલગ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2023
આ પણ વાંચો: ભારતીય ટપાલ વિભાગ દ્વારા 12000+ જગ્યાઓ માટે ભરતી જાહેર, પરીક્ષા વગર નોકરી કરવાની તક
Selection Process
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર ગુજરાત વિદ્યાપીઠની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratvidyapith.org/ પર અરજી કરી શકે છે. સંસ્થા દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવી શકે શકાય છે.
How to apply for Gujarat Vidyapith Recruitment 2023
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે ગુજરાત વિદ્યાપીઠની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratvidyapith.org/ પર જઈ Recruitment સેકશન માં જાઓ.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
અરજી કરો | અહીં ક્લિક કરો |
Important Date
ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ | 25/05/2023 |
છેલ્લી તારીખ | 24/06/2023 |