Gujarat Metro Recruitment 2023: ગુજરાત મેટ્રોમાં નોકરી કરવાની તક, મળશે 33,000 પગાર, વાંચો જાહેરાત

Share This Post

Guarat Metro Bharti 2023: નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબર છે. ગુજરાત મેટ્રો દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ ફૂલ 424 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો અરજી ઓનલાઇન કરવાની છે. ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 10 મે 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 09 જૂન 2023 છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચવાની લિંક નીચે આપેલ છે.

Gujarat Metro Bharti 2023

Gujarat Metro Bharti 2023

RecruitmentGujarat Metro Bharti 2023
પોસ્ટઅલગ અલગ
કુલ જગ્યા 424
ફોર્મ ભરવાનો પ્રકાર ઓનલાઈન
સત્તાવાર જાહેરાત તારીખ 10 મે 2023
ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ10 મે 2023
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 09 જૂન 2023
સત્તાવાર વેબસાઇટ https://www.gujaratmetrorail.com/

ગુજરાત મેટ્રો ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત

ગુજરાત મેટ્રો ભરતી 2023 અંગેની જાહેરાત મુજબ કુલ 424 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ અંગેની માહિતી નીચે મુજબ છે.

પોસ્ટનું નામખાલી જગ્યા
સ્ટેશન કોન્ટ્રોલર/ટ્રેન ઓપરેટર160
કસ્ટમર રિલેશન આસિસ્ટન્ટ (CRA)46
જુનિયર એન્જીનીયર – ઇલેક્ટ્રિકલ્સ21
જુનિયર એન્જીનીયર – ઈલેકટ્રોનીક્સ28
જુનિયર એન્જીનીયર – મિકેનિકલ12
જુનિયર એન્જીનીયર – સિવિલ06
મેઇન્ટેનર – ફીટર58
મેઇન્ટેનર -ઇલેક્ટ્રિકલ્સ60
મેઇન્ટેનર – ઇલેક્ટ્રોનિક્સ33
કુલ ખાલી જગ્યા 434

શૈક્ષણિક લાયકાત

ગુજરાત મેટ્રો ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પગાધોરણ

પોસ્ટનું નામપગાર
સ્ટેશન કોન્ટ્રોલર/ટ્રેન ઓપરેટરરૂ.33,000 થી 1,00,000/-
કસ્ટમર રિલેશન આસિસ્ટન્ટ (CRA)રૂ.25,000 થી 80,000/-
જુનિયર એન્જીનીયર – ઇલેક્ટ્રિકલ્સરૂ.33,000 થી 1,00,000/-
જુનિયર એન્જીનીયર – ઈલેકટ્રોનીક્સરૂ.33,000 થી 1,00,000/-
જુનિયર એન્જીનીયર – મિકેનિકલરૂ.33,000 થી 1,00,000/-
જુનિયર એન્જીનીયર – સિવિલરૂ.33,000 થી 1,00,000/-
મેઇન્ટેનર – ફીટરરૂ.20,000 થી 60,000/-
મેઇન્ટેનર -ઇલેક્ટ્રિકલ્સરૂ.20,000 થી 60,000/-
મેઇન્ટેનર – ઇલેક્ટ્રોનિક્સરૂ.20,000 થી 60,000/-
સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો https://www.gujaratmetrorail.com/

પસંદગી પ્રક્રિયા

આ ભરતી પ્રક્રિયા માટે પસંદગી કરવાની માહિતી નીચે મુજબ છે.

લેખિત પરીક્ષા અને ગુજરાતી ભાષા પરીક્ષા

મહત્ત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 10 મે 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 09 જૂન 2023 છે.

આ પણ વાંચો

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતી 2023, કુલ 1499 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત, પગાર પણ સારો મળશે, વાંચો જાહેરાત

એરપોર્ટ પર નોકરી કરવાની તક, એક હજાર કરતાં વધારે જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત, ધોરણ 12 પાસ કરી શકે છે ઓનલાઈન અરજી, વાંચો જાહેરાત

અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે તમે ગુજરાત મેટ્રોની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે તમને “Online Application Link” જોવા મળશે તેના ઉપર ક્લિક કરો એટલે એક Form ખુલી જશે.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ ક્લિક કરો

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *