Gujarat ITI Admissions 2023-24: આઈ.ટી.આઈ. એડમિશન 2023-24

Gujarat ITI Admission 2023-24 Date: રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સરકારી/ગ્રાન્ટ-ઈન-એઈડ/સ્વનિર્ભર આઈ.ટી.આઈ. માં ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ વર્ષ 2023-24 જાહેર કરી દેવામાં આવેલ છે. આઈ.ટી.આઈ. એડમિશન પ્રક્રિયા આજરોજ તારીખ 24/05/2023 ના બપોરે 02:00 વાગ્યાથી શરૂ થશે. જે વિધાર્થીઓ આઈ.ટી.આઈ. માં ફોર્મ ભરવા માંગે છે તે નીચે આપેલ સંપૂર્ણ વિગતો ધ્યાનથી વાંચે અને પછી જ અરજી કરે.

Gujarat ITI Admissions 2023-24

Gujarat ITI Admissions 2023-24 | Gujarat ITI Mahiti Pustika 2023-24

સંસ્થારોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય ગાંધીનગર
પ્રવેશ સંસ્થાસરકારી/ગ્રાન્ટ-ઈન-એઈડ/સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થા
પ્રવેશ વર્ષ2023-24
એપ્લિકેશન ફી50 Rupees (Non Refundable)
પ્રવેશ શરૂ થવાની તારીખ24/05/2023 બપોરે 02:00 વાગ્યાથી
પ્રવેશ બંધ થવાની તારીખ25/06/2023 સાંજે 05:00 વાગ્યા સુધી
અધિકારીત વેબસાઈટhttps://itiadmission.gujarat.gov.in/

ITI Admission 2023-24 Gujarat. Gov. In

રાજ્યની તમામ સરકારી/ગ્રાન્ટ-ઈન-એઈડ/સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે પ્રવેશસત્ર-2023 માં ભરવાપત્ર બેઠકો માટે ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે.

પ્રવેશવાચ્છુ ઉમેદવારોએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટે પોતાનો મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી ફરજિયાત દર્શાવવાના રહેશે.

ઓનલાઈન પ્રવેશફોર્મ https://itiadmission.gujarat.gov.in/ વેબસાઈટ પર તારીખ 24/05/2023 ના રોજ બપોરે 02:00 કલાકથી તારીખ 25/06/2023 ના રોજ સાંજે 05:00 કલાક સુધીમાં સબમિટ કરી લેવાનું રહેશે.

ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વિધાર્થીએ રૂપિયા 50 ફી ભરવાની રહેશે. જે કોઈપણ સંજોગોમાં પરત આપવામાં આવશે નહીં.

ઉમેદવારે પસંદગીના સ્થળ, વ્યવસાય વગેરે મુજબ તેની પસંદગીની તમામ આઈ.ટી.આઈ. તેમજ તમામ ટ્રેડની પસંદગી મુજબ ક્રમ નક્કી કરી ચોઇસ ફિલિંગ કરી શકશે.

એક વખત રજીસ્ટ્રેશન થઈ ગયા પછી ઉમેદવાર તેઓઑ ભરેલ વિગતોમાં સુધારો કરવા ઇચ્છતા હોય તો તેઓએ નજીકના હેલ્પસેન્ટરની મુલાકાત લઈ તારીખ 24/05/2023 થી 25/06/2023 સુધીમાં સુધારો કરવી શકશે.

ઉમેદવારે ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા માર્ગદર્શક સૂચનાઓ ફરજિયાત વાંચવાની રહેશે. માર્ગદર્શન સૂચનાઓ અને માહિતી પુસ્તિકા 2023-24 PDF અમે નીચે આપેલી છે તે વાંચી લેવી.

રાજ્યની તમામ સરકારી/ગ્રાન્ટ-ઈન-એઈડ/સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થાઓ ખાતે પ્રવેશ અંગેના માર્ગદર્શન માટે નજીકના હેલ્પસેન્ટર ઉપરોક્ત તારીખ દરમિયાન સવારે 11:00 કલાકથી સાંજના 5:00 કલાક સુધી કાર્યરત રહેશે.

પ્રવેશ અંગે માર્ગદર્શન મેળવવા હેલ્પલાઈન નંબર

કચેરીનું નામહેલ્પલાઈન નંબર
રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર(079) 23253810
નાયબ નિયામકશ્રી (તાલીમ), પ્રાદેશિક કચેરી, અમદાવાદ(079) 22822426
નાયબ નિયામકશ્રી (તાલીમ), પ્રાદેશિક કચેરી, વડોદરા (0265) 2438477
નાયબ નિયામકશ્રી (તાલીમ), પ્રાદેશિક કચેરી, રાજકોટ(0281) 2458488
નાયબ નિયામકશ્રી (તાલીમ), પ્રાદેશિક કચેરી, સુરત(0261) 2475195
ટોલ-ફ્રી નંબરસમય
1800-233-5500સવારે 11:00 થી સાંજે 05:00 વાગ્યા સુધી

Gujarat ITI Mahiti Pustika 2023-24

આઈ.ટી.આઈ. એડમિશન માટે મહત્વની લિંક

ITI Admission સંદેશClick Here
માહિતી પુસ્તિકાClick Here
પ્રવેશ કાર્યક્રમClick Here
ઓગષ્ટ-2023 ના પ્રવેશસત્ર માટેની પ્રવેશ કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શક સુચનાઓનો પરિપત્રClick Here
ITI અભ્યાસની પ્રાથમિક માહિતીClick Here
ITI કોડ – સંસ્થાનુ લીસ્ટClick Here
Trade (વ્યવસાયોની વિગતો)Click Here
ITI અને તેમાં ચાલતા વ્યવસાયોClick Here
Frequently Asked QuestionsClick Here
User Manual For Online Fees PaymentClick Here
ભરવાપાત્ર બેઠકો-સરકારી આઇ.ટી.આઇClick Here
ભરવાપાત્ર બેઠકો-ગ્રાન્ટ ઇન એઇડ આઇ.ટી.આઇClick Here
ભરવાપાત્ર બેઠકો-સેલ્ફ ફાઈનાન્સ આઇ.ટી.આઇClick Here
Admission 2023-24Click Here
Official WebsiteClick Here

આ પણ ચેક કરો

ધોરણ 10 નું પરિણામ જોવાની લિંકઅહિયાં ક્લિક કરો
ધોરણ 10 પાસ ઉપર સરકારી નોકરી (પરીક્ષા વગર)અહિયાં ક્લિક કરો
કોન્સ્ટેબલ ભરતી 2023 અહિયાં ક્લિક કરો

Leave a Comment