GSRTC Recruitment 2023: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં એપ્રેન્ટિસ ભરતી, વાંચો જાહેરાત

Share This Post

GSRTC Apprentice Recruitment 2023 : જો તમે પણ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં નોકરી કરવા માંગતા હોય તો આ એક સુવર્ણ તક છે. GSRTC દ્વારા એપ્રેન્ટિસ ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. અમરેલી વિભાગ હેઠળના વિભાગીય મંત્રાલય અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, રાજુલા, ઉના, કોડીનાર ડેપો ખાતે એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ અન્વયે ખાલી જગ્યા ભરવાની થાય છે.

GSRTC Recruitment 2023

GSRTC Recruitment 2023

ભરતી બોર્ડગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
પોસ્ટએપ્રેન્ટિસ
લાયકાત10 પાસ, ITI પાસ
જાહેરાત04 મે 2023
અરજી શરુ તારીખ 05 મે 2023
છેલ્લી તારીખ 17 મે 2023
સત્તાવાર વેબસાઇટ https://gsrtc.in/
Join WhatsApp click here

પોસ્ટનું નામ

 ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એમ.એમ.વી, ડીઝલ મિકેનિક, ઈલેક્ટ્રીશિયન, ફીટર તથા ટર્નરની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

ધોરણ 10 પાસ અને ITI પાસ, મીકેનીક માટે ધો.૧૦ પાસ, આઈ.ટી.આઈ ડીઝલ મીકેનીક, એમ.એમ.વી, ઇલેક્ટ્રિશીયન, ફીટર, ટર્નર ટ્રેડમાં પાસ ઉમેદવારો, આઉમેદવારો તા.૧૯ મે,૨૩ સાંજના ૪ વાગ્યા સુધી અરજી કરી શકે છે. સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

અરજી કરવાની તારીખ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, અમરેલી ખાતે એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ આગામી તા. ૦૫ મે ૨૦૨૩ થી તા.૧૭ મે ૨૦૨૩ સુધીમાં અરજી કરી શકે છે.

અરજી કરવાની રીત

ભરતીમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in/ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. કચેરી કામકાજ દરમિયાન અરજીપક્ષક વિભાગીય કચેરી, લાઠી રોડ, અમરેલી ખાતેથી રુબરુમાં રુ.૫ની કિંમતે, સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા દરમિયાન મેળવી લેવાના રહેશે અને સબમિટ કરવાના રહેશે.

આ અંગેની વધુ માહિતી અને વિગતો માટે જી એસ આર ટી સી નિયામકશ્રીની કચેરી, લાઠી રોડ, અમરેલીનો સંપર્ક કરવા વિભાગીય નિયામકશ્રી, એસ.ટી.અમરેલીએ એક યાદીમાં જાણાવ્યું છે.

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

નોંધ – આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર જાહેર વાંચો. આ પોસ્ટ ફકત માહિતી મળી રહે તેના માટે છે.

હાલમાં ચાલતી ભરતીની માહિતી

ISRO VSSC Recruitment 2023: ધોરણ 10 પાસ અને ITI પાસ માટે ભરતી જાહેરઅહીં ક્લિક કરો
SBI Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 217 જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો જાહેરાતઅહીં ક્લિક કરો
HC-OJAS Bharti 2023: હાઇકોર્ટ ઓફ ગુજરાતમાં આસિસ્ટન્ટ/કેશિયર માટે ભરતી 2023અહીં ક્લિક કરો
Gujarat Police Bharti News: 7000 જગ્યાઓ ઉપર થશે ગુજરાત પોલીસમાં ભરતીઅહીં ક્લિક કરો

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *