GSEB 12th Science Result & GUJCET Result 2023 Declared: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તેમની ઓફિશિયલ વેબસાઈટ gseb.org ઉપર જણાવવામાં આવ્યું છે કે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ તારીખ 02/05/2023 ના રોજ સવારે 09:00 વાગ્યે www.gseb.org વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે.

GSEB 12th Science Result & GUJCET Result 2023
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર તેમની અખબારી યાદીમાં જણાવે છે કે માર્ચ-2023 માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ-2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર તારીખ 02/05/2023 ના રોજ જાહેર કરવામાં આવશે.
GSEB 12th Science & GUJCET Result 2023
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આ વખતે પરિણામ જોવા માટે એક નવી પહેલ ચાલુ કરવામાં આવી છે. આ પહેલ દ્વારા તમે હવે સીધું તમારું પરિણામ તમારા WhatsApp માં જોઈ શકશો. આ વખતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એક WhatsApp નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમારો બેઠક ક્રમાંક નાખશો એટલે તરત જ તમને તમારું પરિણામ WhatsApp માં જોઈ શકશો.
How To Check GSEB 12th Science & GUJCET Result 2023
- સૌપ્રથમ gseb.org વેબસાઈટ ઉપર જાઓ.
- ત્યારબાદ 12 સાયન્સ અથવા તો ગુજકેટ જે રિઝલ્ટ ચેક કરવું છે તે પસંદ કરો.
- હવે તમારો સીટ નંબર નાખો.
- હવે સબમિટ બટન ઉપર ક્લિક કરો.
- ક્લિક કર્યા બાદ તમારું પરિણામ તમને સ્ક્રીન ઉપર દેખાશે.
- પરિણામની PDF ફાઈલ બનાવી લો.
How To Check GSEB 12th Science & GUJCET Result 2023 On WhatsApp
- સૌપ્રથમ 6357300971 આ નંબર તમારા મોબાઈલમાં સેવ કરો.
- ત્યારબાદ તમારું WhatsApp ખોલો.
- ત્યારબાદ તમે જે નામથી નંબર સેવ કર્યો હતો તે WhatsAppમાં ખોલો.
- હવે તમારો સીટ નંબર લખો.
- સીટ નંબર લખ્યા બાદ મેસેજ સેન્ડ કરો.
- મેસેજ સેન્ડ કરતાં જ તમને તમારું રિઝલ્ટ WhatsApp માં જોવા મળશે.
તમારું રિઝલ્ટ ઓનલાઈન જોવા માટે અહિયાં ક્લિક કરો.
- આ પણ વાંચો: બાળકોને લખતા વાંચતાં શીખવવા માટે ગૂગલની બેસ્ટ એપ
- આ પણ વાંચો: ઓર્ડર આપ્યા વગર ઘરે પાર્સલ આવે તો સાવધાન
- આ પણ વાંચો: ગુજરાત પોલીસમાં 7000 જવાનોની ભરતી થશે