GSEB 12th Board Exam Result Declared: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા અખબારી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ તારીખ 31/05/2023 ના રોજ ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે.
GSEB 12th Arts & Commerce Result Declared
બોર્ડ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર |
પરીક્ષાનું નામ | ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી, ઉ.ઉ.બુ. પ્રવાહ અને સંસ્કૃત મધ્યમા |
નોટિફિકેશન તારીખ | 30/05/2023 |
પરિણામ જાહેર થવાની તારીખ | 31/05/2023 |
પરિણામ જાહેર થવાનો સમય | સવારે 8:00 વાગ્યે |
પરિણામ જોવાની વેબસાઈટ | https://www.gseb.org/ |
પરિણામ જોવા માટે WhatsApp નંબર | 6357300971 |
ઓફિશિયલ વેબસાઈટ | https://www.gseb.org/ |
GSEB 12th Board Exam Result 2023
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ 2023 માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર તારીખ 31/05/2023 ના રોજ સવારે 08:00 કલાકે જાહેર કરવામાં આવશે.
વિધાર્થી મિત્રો તેઓનું પરિણામ પોતાનો બેઠક ક્રમાંક નાખીને ચેક કરી શકશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ બે રીતે જોઈ શકાશે. બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા અને બીજું WhatsApp દ્વારા. જેની વિગતવાર માહિતી નીચે આપેલી છે.
Check Result Via GSEB.ORG
Step-1: બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ સર્ચ કરો. (www.gseb.org)
Step-2: વેબસાઈટ ખોલ્યા બાદ તમારો બેઠક ક્રમાંક નાખો.
Step-3: બેઠક ક્રમાંક નાખ્યા પછી Go ઉપર ક્લિક કરો.
Step-4: Go ઉપર ક્લિક કરતાની સાથે તમને તમારું પરિણામ સ્ક્રીન ઉપર દેખાશે.
Step-5: પરિણામમાં કોઈ ભૂલ નથી તેની ચકાસણી કરો.
Step-6: પરિણામની પ્રિન્ટ કાઢી લ્યો અથવા PDF માં સેવ કરો.
Check Result Via WhatsApp
Step-1: બોર્ડ દ્વારા જાહેર કરેલ નંબર તમારા મોબાઈલમાં સેવ કરો.
Step-2: આ નંબર 6357300971 સેવ કરો.
Step-3: તમારું WhatsApp ખોલો.
Step-4: WhatsApp માં જે નામથી નંબર સેવ કર્યો હતો તે કોન્ટેક્ટમાં જઈને ખોલો.
Step-5: કોન્ટેક્ટમાં ખોલ્યા બાદ તમારો બેઠક નંબર લખી અને મેસેજ સેન્ડ કરો.
Step-6: મેસેજ સેન્ડ થશે એવું તરત તમને તમારું પરિણામ જોવા મળશે.
Check Your Board Exam Result From Here
આ પણ વાંચો: ગુજરાત વિધાપીઠ ડ્રાઈવર, ચોકીદાર, ક્લાર્ક અને અન્ય પોસ્ટ માટે ભરતી 2023
આ પણ વાંચો: ગુજરાત આઈ.ટી.આઈ. એડમિશન 2023-24
આ પણ વાંચો: ખેતી બેન્કમાં ડ્રાઈવર, ક્લાર્ક, પટાવાળા અને અન્ય પોસ્ટ માટે ભરતી 2023