
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા તલાટી કમ મંત્રીની તારીખ 07/05/2023 ના રોજ લેવાયેલ પરીક્ષાની OMR Sheet જાહેર કરી દીધેલ છે અને આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી મંગળવારના રોજ જાહેર કરવામાં આવશે. જે તમને આજ પેજમાંથી મળી રહેશે, તમારી OMR Sheet ડાઉનલોડ કરવા માટે નીચે બે લિંક આપેલી છે જેમાંથી કોઈપણ લિંકમાંથી તમે તમારી OMR ડાઉનલોડ કરી શકો છો.
GPSSB Talati Exam OMR SHEET & Answer Key 2023
ભરતી બોર્ડ: | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
કુલ જગ્યાઓ: | 3437 જગ્યાઓ |
પરીક્ષાની તારીખ: | 07/05/2023 |
પરીક્ષાનો સમય: | 12:30 થી 13:30 |
પરીક્ષાનો પ્રકાર: | વૈકલ્પિક (OMR) |
How To Download Talati OMR
નીચે તમને બે લિંક આપેલી હશે જેમાં તમારે નીચે મુજબના સ્ટેપને અનુસરીને તમારી OMR ડાઉનલોડ કરવાની રહેશે. OMR ડાઉનલોડ ન થાય તો ચિંતા કરવાની જરૂર નથી તેની વિગત પણ નીચે આપેલ છે તે મુજબ કરશો એટલે તમારી OMR તમને મળી જશે.
Step 1: સૌપ્રથમ નીચે બે લિંક આપેલ છે તેમાંથી કોઈપણ એક ખોલો.
Step 2: ખોલ્યા બાદ તમારી પરીક્ષા જ્યાં હતી તે જિલ્લો પસંદ કરો.
Step 3: જિલ્લો પસંદ કર્યા બાદ તમારો રોલ નંબર નાખો.
Step 4: રોલ નંબર લખી લીધા પછી 8 આંકડાનો તમારો કન્ફર્મેશન નંબર નાખો.
Step 5: કન્ફર્મેશન નંબર નાખ્યા પછી તમારી જન્મ તારીખ નાખો.
Step 6: જન્મ તારીખ લખ્યા પછી Image Text એવું લખેલું આવશે જે બાજુમાં આંકડા દેખાય તે બોક્સમાં લખો.
Step 7: હવે લૉગ ઇન ઉપર ક્લિક કરો. ક્લિક કરશો એટલે તમને તમારી OMR દેખાશે.
Talati OMR ડાઉનલોડ નથી થતી?
જો તમારી OMR ડાઉનલોડ નથી થતી તો તમે તમારો 9 આંકડાનો રોલ નંબર લખવામાં ભૂલ કરી છે અથવા તો તમારો 8 આંકડાનો કન્ફર્મેશન નંબર લખવામાં ભૂલ કરી છે. આમ છતાં પણ કોઈ કારણોસર તમારી OMR ડાઉનલોડ થતી નથી તો તમારા કોલ લેટરનો ફોટો પાડી અથવા તો સ્કેન કરીને [email protected] આ ઈમેલ આઈડી ઉપર જે પ્રોબ્લેમ આવતો હોય તે લખીને મોકલી આપો. જેથી પંચાયત ભરતી મંડળ તેની યોગ્ય કાર્યવાહી કરી શકશે.
GPSSB તલાટી કમ મંત્રી ભરવા પાત્ર જગ્યાઓની માહિતી

GPSSB Talati Provisional Answer Key 2023
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા તારીખ 07/05/2023 નાં રોજ રવિવારે લેવામાં આવેલ તલાટી કમ મંત્રી GPSSB/202122/10 – Village Panchayat Secretary (Talati cum Mantri) Class-III ની પ્રોવિઝનલ આન્સર કી મંગળવારે જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ આન્સર કી ની લિંક તમને આવતીકાલે અહિયાથી મળી રહેશે.
આન્સર કી માટે અહિયા ક્લિક કરો.
આ પણ વાંચો
12 પાસ ઉપર એરપોર્ટ ઉપર નોકરી કરવાની તક. | અહિયાં ક્લિક કરો. |
શિક્ષક અભિરુચિ કસોટી (TAT) ફોર્મ ભરવાનું શરૂ. | અહિયાં ક્લિક કરો. |
10 પાસ ઉપર ગુજરાત હાઇકોર્ટમાં 1500+ જગ્યાઓ માટે ભરતી | અહિયાં ક્લિક કરો. |