GPSC Recruitment 2023: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 45 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવમાં આવી છે. 15 મે 2023 તારીખથી ઓનલાઈન અરજી કરવાની શરુ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 31 મે 2023 છે. જો તમે પણ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)માં નોકરી કરવા માંગતા હોય તો આ એક સુવર્ણ તક છે. GPSC ભરતી 2023 અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે લેખ વાંચો.

GPSC Recruitment 2023
ભરતી બોર્ડ | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
પોસ્ટ | અલગ અલગ |
કુલ જગ્યા | 47 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
સત્તાવાર જાહેરાત તારીખ | 12 મે 2023 |
ઓનલાઈન અરજી કરવાની શરુ થવાની તારીખ | 15 મે 2023 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 31 મે 2023 |
Join WhatsApp | click here |
GPSC ભરતી 2023
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા કુલ 47 જગ્યાઓ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે.આ ભરતીમાં અધિક્ષક, નાયબ બાગાયત નિયામક, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ટેક્નિકલ ઓફિસર, ઈ.એન.ટી સર્જન, નાયબ નિયામક (હોમીયોપોથી), ભૂસ્તરશાસ્ત્રી, ઇન્ડસ્ટ્રીઅલ પ્રમોશન ઓફિસર, કાયદા અધિક્ષક તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે.
પોસ્ટ અને ખાલી જગ્યાની વિગત
પોસ્ટ | ખાલી જગ્યા |
અધિક્ષક, અભિલેખાગાર નિયામકની કચેરી, વર્ગ-૨ | 04 |
નાયબ બાગાયત નિયામક, વર્ગ-૧ | 06 |
બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી વર્ગ-૨ | 07 |
ટેકનીકલ ઓફિસર, ગુજરાત બોઈલર સેવા, વર્ગ-૨ | 01 |
ઈ.એન.ટી સર્જન (તજજ્ઞ), વર્ગ-૧ | 15 |
નાયબ નિયામક (હોમીયોપેથી), વર્ગ-૧ | 01 |
ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૧, ન.જ.પા અને ક. વિભાગ | 02 |
ઈન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર, વર્ગ-૨ | 05 |
કાયદા અધિક્ષક (જુનિયર ડ્યુટી), વર્ગ-૨ | 03 |
નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય,વર્ગ-૧ | 03 |
શૈક્ષણિક લાયકાત
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 47 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
આ પણ વાંચો
ધોરણ 12 પાસ માટે એરપોર્ટ પર નોકરી કરવાની તક, પગાર 25,000થી શરુ, વાંચો સંપૂર્ણ માહિતી
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પર જાઓ તથા તેના ઉપર Current Jobs ના સેકશનમાં જાઓ.
- તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
- હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવાની લિંક | અહીં ક્લિક કરો |
