Gandhinagar District Police Recruitment 2023: નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ખુશખબર છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા જીવન આસ્થા ટેલિફોનીક હેલ્પલાઇન માટે કાઉન્સેલર ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે લેખ પૂરો વાંચો.

Gandhinagar District Police Recruitment 2023
સંસ્થાનું નામ | ગાંધીનગર જિલ્લા પોલીસ |
જગ્યા | કાઉન્સેલર |
નોકરીનું સ્થળ | ગાંધીનગર |
ફોર્મ ભરવાની શરુ તારીખ | 08 મે 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 18 મે 2023 |
Join WhatsApp Group | click here |
પોસ્ટ નું નામ
ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા જીવન આસ્થા ટેલિફોનીક હેલ્પલાઇન માટે કાઉન્સેલર ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યાની વિગત
ગાંધીનગર જિલ્લા પોલીસની આ ભરતીમાં કાઉન્સેલરની કુલ 04 ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.
પગાર ધોરણ
ગાંધીનગર જિલ્લા પોલીસની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને પોલીસ વિભાગના ધારાધોરણ અનુસાર માસિક ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. આ પગાર કેટલો છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.
આ પણ વાંચો
હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા 1511 જગ્યાઓ માટે ભરતી, લાયકાત ધોરણ 10 પાસ, ઓનલાઈન અરજી કરવા અહી ક્લિક કરો
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર ગાંધીનગર જિલ્લા પોલીસ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://www.jeevanaastha.com/ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે.
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે ગાંધીનગર જિલ્લા પોલીસ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://www.jeevanaastha.com/ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો.
- હવે આ ફોર્મ માં તમામ ડીટેલ ભરી દો તથા સાથે જરૂરી પુરાવાઓ જોડી દો.
- આ ભરતીમાં તમે ઓનલાઇન તથા ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો.
- ઓનલાઇન અરજી કરવા માટે ઇમેઇલ આઈડી [email protected] તથા [email protected] છે.
- ઓફલાઈન તમે પોસ્ટના માધ્યમ થી અરજી કરી શકો છો જે માટે સરનામું પોલીસ અધિકક્ષશ્રી, ગાંધીનગર છે.
- વધુ માહિતી માટે તમે હેલ્પલાઈન નંબર 1800 233 3330 અથવા 9824037382 પર સંપર્ક કરી શકો છો.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |