DHS Porbandar Recruitment 2023: DHS પોરબંદર દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 3 અલગ અલગ પોસ્ટ છે. મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને MPHW ની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં અરજી પ્રક્રિયા ઓનલાઇન છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 મે 2023 છે. આ ભરતી અંગેની શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત વગેરે માહિતી માટે લેખ વાંચો.

DHS Porbandar Recruitment 2023
સંસ્થાનું નામ | DHS Porbandar |
પોસ્ટ | MO, સ્ટાફ નર્સ, MPHW |
ખાલી જગ્યા | 27 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
અરજી શરુ થવાની તારીખ | 1 મે 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 09 મે 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://arogyasathi.gujarat.gov.in/ |
Join WhatsApp | Click here |
DHS પોરબંદર ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત
પોસ્ટ | ખાલી જગ્યા |
મેડિકલ ઓફિસર | 09 |
સ્ટાફ સાથે | 09 |
MPHW | 09 |
શૈક્ષણિક લાયકાત
મેડિકલ ઓફિસર
MBBS તથા ગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન
સ્ટાફ નર્સ
બી.એસ.સી.(નર્સીંગ) અથવા ડીપ્લોમાં ઈન જનરલ નર્સીંગ બેઝ પે ૧૩૦૦૦/– પ્રતિ એન્ડ મીડવાઈફરી ઈન્ડીયન નર્સીંગ કાઉન્સેલીગ ધ્વારા માન્ય સંસ્થામાંથી કરેલ હોવું જોઈએ ગુજરાત નર્સીંગ કાઉન્સેલનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ તેમજ ઉમેદવાર બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ. વય મર્યાદા ૪૫ વર્ષ.
MPHW
ધોરણ-૧૨ પાસ +એમ.પી.એચ.ડબલ્યુ. ૧ વર્ષ અથવા સેનેટરી ઈન્સપેકટર કોર્સ સરકાર માન્ય
સંસ્થામાંથી કરેલ હોવો જાઈએ બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ. વય મર્યાદા ૪૫ વર્ષ.
પગાર ધોરણ
પોસ્ટ | પગાર |
મેડિકલ ઓફિસર | રૂપિયા 70,000 |
સ્ટાફ સાથે | રૂપિયા 13,000 |
MPHW | રૂપિયા 13,000 |
પસંદગી પ્રક્રિયા
ફોર્મ ભરનાર ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ આધારે થશે.
આ પણ વાંચો:
- ધોરણ 10 પાસ અને ITI પાસ માટે ISRO VSSCમાં ભરતી જાહેર, વાંચો જાહેરાત
- ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ પરિણામ જાહેર, અહીથી જોવો પરિણામ
- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી જાહેર, ઓફિસરની નોકરી કરવાની તક
અરજી કરવાની રીત
સૌ પ્રથમ આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશનમાં જાઓ અને રજીસ્ટ્રેશન કરી લો.
હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
અરજી કરો | અહીં ક્લિક કરો |