CBSE Board Result 2023: CBSE બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. તમે બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર પરિણામ જોઈ શકો છો. વિદ્યાર્થીઓ તેમના CBSE પરિણામો બોર્ડની સત્તાવાર વેબસાઇટ:results.cbse.nic.inઅથવાcbseresults.nic.inપર, DigiLocker અને UMANG એપ પર જોઇ શકાશે. બોર્ડ આ પરિણામો IVRS અને SMS દ્વારા પણ ઉપલબ્ધ કરાવી શકે છે. CBSE ધોરણ 10, 12 ના પરિણામ 2023ની તારીખ અને સમય અગાઉથી વિદ્યાર્થીઓ સાથે શેર કરવામાં આવશે.

CBSE Board Result 2023
CBSE એ વિદ્યાર્થીઓના DigiLocker એકાઉન્ટને સક્રિય કરવા માટે છ-અંકની સુરક્ષા પિન જાહેર કરી છે, જેને શાળાઓ તેમના LOC ઓળખપત્રોનો ઉપયોગ કરીનેdigilocker.gov.inપરથી ડાઉનલોડ કરી શકે છે. વિદ્યાર્થીઓએ તેમની સિક્યોરિટી પિનનો ઉપયોગ કરવો પડશે, તેમના એકાઉન્ટ એક્ટિવેટ કરવા પડશે, જેથી પરિણામ જાહેર થયા પછી તેઓ તેમની માર્કશીટ અને પ્રમાણપત્રોની ડિજિટલ નકલો ડાઉનલોડ કરી શકે.
SMS દ્વારા જોવો તમારું પરિણામ
ધોરણ 10ના વિદ્યાર્થીઓ તેમના પરિણામો તપાસવા માટે બોર્ડ દ્વારા આપવામાં આવેલા નંબર7738299899પર CBSE10(space)Roll_Number લખીને SMS મોકલી શકે છે. વિદ્યાર્થીઓ SMS દ્વારા CBSE બોર્ડના ધોરણ 10માનું પરિણામ પણ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ તેમના મોબાઈલ ફોનમાંથી માત્ર એક જ એસએમએસ કરવાનો રહેશે.વિદ્યાર્થીઓ એસએમએસ મોકલતાની સાથે જ તેમને એસએમએસ દ્વારા તેમનું પરિણામ મળી જશે.
DigiLocker દ્વારા પણ જોઈ શકાશે પરિણામ
વિદ્યાર્થીઓ પહેલા DigiLocker digilocker.gov.in ની આ સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
આ પછી, હોમ પેજ પર આપેલ CBSE બોર્ડ ધોરણ 10મા પરિણામ 2023ની લિંક પર ક્લિક કરો.
હવે અહીં પૂછવામાં આવેલી તમામ વિગતો દાખલ કરો. તમારી સામે એક નવી વિન્ડો ખુલશે.
આ પછી તમારી માર્કશીટ તમારી સ્ક્રીન પર દેખાશે.
ધોરણ 12નું પરિણામ જોવો | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |