AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન ભરતી 2023

Share This Post

AMC Recruitment 2023

AMC Recruitment 2023 For 368 Vacancies: અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કુલ 9 અલગ અલગ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં કુલ 368 જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.

ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (અમદાવાદ) ખાતે નીચે દર્શાવેલ કેડરની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઊભી થનાર જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરવા માટે પસંદગી યાદી/પ્રતિક્ષા યાદી બનાવવાના હેતુસર ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

ઉમેદવારો નીચે આપેલ સંપૂર્ણ વિગતો ધ્યાનથી વાંચે અને ત્યારબાદ ઓનલાઈન અરજી કરી શકે છે. સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતાં અને ઈચ્છા ધરાવતા ઉમેદવારો તારીખ 15/05/2023 ના સવારે 9:30 કલાકથી તારીખ 05/06/2023 ના સાંજના 5:30 કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનસિપાલ કોર્પોરેશનમાં 368 જગ્યાઓ માટે ભરતી 2023

સદર જગ્યાઓ ઉપર નિમણૂક પામેલ ઉમેદવારને અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનના કર્મચારી ગણવામાં આવશે નહીં.

કુલ જગ્યાઓ

પોસ્ટનું નામકુલ જગ્યા
ગાયનેકોલોજિસ્ટ11
પીડિયાટ્રિશિયન12
મેડિકલ ઓફિસર46
એક્સ રે ટેક્નિશિયન02
લેબ ટેક્નિશિયન34
ફાર્માસિસ્ટ33
સ્ટાફ નર્સ09
ફિમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે)55
મલ્ટી પરપઝ હેલ્થ વર્કર 166

શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
ગાયનેકોલોજિસ્ટM.D. (Gynecology) OR Post Graduate Diploma in Gynecology
પીડિયાટ્રિશિયનM.D.(Pediatrics) OR Post Graduate Diploma in Pediatrics.
મેડિકલ ઓફિસરમાન્ય યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. પાસ તથા ઇન્ટર્નશીપ પૂર્ણ કરેલ હોવી જોઈએ.
એક્સ રે ટેક્નિશિયનPossess the Degree of B.Sc with Physics as one of the subject. Possess the certificate of having passed the prescribed X-Ray technician training course conducted by recognized Institution of a Medical College in Gujarat State. Two years experience for the post preferred.
લેબ ટેક્નિશિયન1) બી.એસ.સી. બાયોકેમેસ્ટ્રી અથવા માઇક્રો બાયોલોજી અથવા કેમેસ્ટ્રી વિષય સાથે. માઈક્રોબાયોલોજીના વિષય સાથેના બી.એસ.સી. પસંદગી આપવામાં આવશે.
2) ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી એક વર્ષનો મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીનો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ.
3) ઉમેદવાર આસી. લેબોરેટરી ટેક્નિશિયન તરીકેનો અથવા તેની સમકક્ષ જગ્યાનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
ફાર્માસિસ્ટમાન્ય સંસ્થામાંથી રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ
સ્ટાફ નર્સ1) ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બી.એસ.સી. (નર્સિંગ) ની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.
અથવા
જનરલ નર્સિંગ અને મિડવાઈફરીનો ડિપ્લોમા ધરાવનાર
અથવા
મિડવાઈફરીનો ટૂંકાગાળાનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ.

2) કોમ્પ્યુટરની ક્વોલિફાઇડ પરીક્ષા પાસ કરી કોંપ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
3) અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી લખતા, વાંચતાં અને બોલતા આવડવું જોઈએ.
ફિમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે)1) ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય કરેલ સંસ્થામાંથી એ.એન.એમ./FHW.
2) ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ.
3) ધોરણ 10 અથવા 12 માં કોંપ્યુટર વિષય હોય અથવા બેઝિક કોંપ્યુટર સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ.
મલ્ટી પરપઝ હેલ્થ વર્કર 1) ગવર્મેન્ટ માન્ય આર.એન.આર.એમ. પાસ અથવા ફિમેલ હેલ્થ વર્કરનો કોર્સ પાસ અથવા એ.એન.એમ. કોર્સ પાસ અથવા એસ.આઈ. ડિપ્લોમા અથવા MPHW કોર્સ પાસ.
2) સરકાર માન્ય કોંપ્યુટર બેઝિક કોર્સ પાસ.
3) ઉપર 1 અને 2 મુજબની લાયકાત ધરાવતા અને સરકારશ્રીના આરોગ્ય વિભાગના સલગ્ન ખાતાઓ, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા કે નગરપાલિકામાં MPHW તરીકેની કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારોને તેઓના અનુભવના સર્ટિફિકેટના આધારે પ્રાધાન્ય આપવામાં આવશે.

વય મર્યાદા

પોસ્ટનું નામવય મર્યાદા
ગાયનેકોલોજિસ્ટ45 વર્ષથી વધુ નહીં સિવાય કે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનમાં નોકરી હોય.
પીડિયાટ્રિશિયન45 વર્ષથી વધુ નહીં સિવાય કે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનમાં નોકરી હોય.
મેડિકલ ઓફિસર45 વર્ષથી વધુ નહીં સિવાય કે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનમાં નોકરી હોય.
એક્સ રે ટેક્નિશિયન45 વર્ષથી વધુ નહીં સિવાય કે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનમાં નોકરી હોય.
લેબ ટેક્નિશિયન45 વર્ષથી વધુ નહીં સિવાય કે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનમાં નોકરી હોય.
ફાર્માસિસ્ટ35+1 વર્ષથી વધુ નહીં સિવાય કે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનમાં નોકરી હોય.
સ્ટાફ નર્સ33+1 વર્ષથી વધુ નહીં સિવાય કે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનમાં નોકરી હોય.
ફિમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે)45 વર્ષથી વધુ નહીં સિવાય કે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનમાં નોકરી હોય.
મલ્ટી પરપઝ હેલ્થ વર્કર 35+1 વર્ષથી વધુ નહીં સિવાય કે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનમાં નોકરી હોય.

પગારધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
ગાયનેકોલોજિસ્ટલેવલ – 11 પે મેટ્રીક્સ રૂપિયા 67,700/208700 ની ગ્રેડમાં બેઝિક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં.
પીડિયાટ્રિશિયનલેવલ – 11 પે મેટ્રીક્સ રૂપિયા 67,700/208700 ની ગ્રેડમાં બેઝિક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં.
મેડિકલ ઓફિસરલેવલ – 9 પે મેટ્રીક્સ રૂપિયા 53,100/167800 ની ગ્રેડમાં બેઝિક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં.
એક્સ રે ટેક્નિશિયનહાલ ફિક્સ વેતન પાંચ વર્ષ સુધી 38,090 ત્યારબાદ કામગીરીની મૂલ્યાંકનને ધ્યાને લઈને લેવલ – 6 પે મેટ્રીક્સ રૂપિયા 35,400/112400 ની ગ્રેડમાં બેઝિક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં.
લેબ ટેક્નિશિયનહાલ ફિક્સ વેતન રૂપિયા 31,340 પાંચ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાનમાં લઈ લેવલ – 5 પે મેટ્રીક્સ રૂપિયા 29,200/92300 ની ગ્રેડમાં બેઝિક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં.
ફાર્માસિસ્ટહાલ ફિક્સ વેતન રૂપિયા 31,340 પાંચ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાનમાં લઈ લેવલ – 5 પે મેટ્રીક્સ રૂપિયા 29,200/92300 ની ગ્રેડમાં બેઝિક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં.
સ્ટાફ નર્સહાલ ફિક્સ વેતન રૂપિયા 31,340 પાંચ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાનમાં લઈ લેવલ – 5 પે મેટ્રીક્સ રૂપિયા 29,200/92300 ની ગ્રેડમાં બેઝિક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં.
ફિમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે)હાલ ફિક્સ વેતન 19,950 પાંચ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ લેવલ – 2 પે મેટ્રીક્સ રૂપિયા 19,900 /63200 ની ગ્રેડમાં બેઝિક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં.
મલ્ટી પરપઝ હેલ્થ વર્કર હાલ ફિક્સ વેતન 19,950 પાંચ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ લેવલ – 2 પે મેટ્રીક્સ રૂપિયા 19,900 /63200 ની ગ્રેડમાં બેઝિક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં.

ખાસ નોંધ:

ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન અને મેડિકલ ઓફિસર/તબીબી અધિકારી (વર્ગ-2) ની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારોએ M.C.I. નું રજીસ્ટ્રેશન સર્ટી રજૂ કરવાનું રહેશે.

આ ભરતી માટે અરજી ફી શું છે?

આ ભરતી માટે અનામત વર્ગના ઉમેદવારો માટે કોઈ ફી રાખવામાં આવી નથી. બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજીદીઠ 112 રૂપિયા ફી ઓનલાઈન તારીખ 11/06/2023 પહેલા ભરવાની રહેશે.

ઓફિશિયલ નોટિફિકેશન માટે અહિયાં ક્લિક કરો.

ઓનલાઈન અરજી કરવા માટે અહિયાં ક્લિક કરો.

આ પણ વાંચો

GPSC માં વિવિધ પદો ઉપર ભરતીની જાહેરાત 2023અહિયાં ક્લિક કરો
આરોગ્ય વિભાગ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી 2023અહિયાં ક્લિક કરો
SSC માં 12 પાસ ઉપર 1600 જગ્યાઓ માટે ભરતી અહિયાં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ ક્લિક કરો

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *