વિશ્વા ભારતી યુનિવર્સિટી દ્વારા ભરતી 2023: વિશ્વા ભારતી યુનિવર્સિટી દ્વારા અલગ અલગ પદો માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. વિશ્વા ભારતી યુનિવર્સિટી દ્વારા ભરતી 2023 અંગેની જાહેરાત 17 એપ્રિલ 2023ના રોજ જાહેર કરવામાં આવી હતી. જો તમે પણ અરજી કરવા માંગો છો તો અરજી પ્રક્રિયા ઓનલાઇન છે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી અને સત્તાવાર જાહેરાત જોવા માટે લેખ વાંચો.

Visva Bharti University Recruitment 2023
સંસ્થા | વિશ્વા ભારતી યુનિવર્સિટી |
પોસ્ટ | અલગ અલગ |
લાયકાત | જાહેરાત વાંચો |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
જાહેરાત તારીખ | 17 એપ્રિલ 2023 |
ફોર્મ શરુ તારીખ | 17 એપ્રિલ 2023 |
છેલ્લી તારીખ | 16 મે 2023 |
વિશ્વા ભારતી યુનિવર્સિટી દ્વારા ભરતી 2023 માટે પોસ્ટનું નામ
- રજીસ્ટ્રાર,
- ફાઈનાન્સ ઓફિસર,
- લાઇબ્રરીયન,
- ડેપ્યુટી રજિસ્ટ્રાર,
- ઈન્ટરનલ ઓડિટ ઓફિસર,
- આસિસ્ટન્ટ લાઇબ્રરીયન,
- આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર,
- સેકશન ઓફિસર,
- આસિસ્ટન્ટ,
- અપર ડિવિઝન ક્લાર્ક,
- લોઅર ડિવિઝન ક્લાર્ક,
- મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ,
- પ્રોફેશનલ આસિસ્ટન્ટ,
- સેમી પ્રોફેશનલ આસિસ્ટન્ટ,
- લાઇબ્રરી આસિસ્ટન્ટ,
- લાઇબ્રરી અટેન્ડન્ટ,
- આસિસ્ટન્ટ એન્જીનીયર,
- જુનિયર એન્જીનીયર,
- પ્રાઇવેટ સેક્રેટરી,
- પર્સનલ આસિસ્ટન્ટ,
- સ્ટેનોગ્રાફર,
- સિનિયર ટેક્નિકલ ઓફિસર,
- ટેક્નિકલ આસિસ્ટન્ટ,
- સિક્યુરીટી ઇન્સ્પેક્ટર,
- સિનિયર સિસ્ટમ એનાલિસ્ટ
- સિસ્ટમ પ્રોગ્રામર
Visva Bharti University Recruitment 2023 Vacancy Details
પોસ્ટ | ખાલી જગ્યા |
રજીસ્ટ્રાર | 01 |
ફાઈનાન્સ ઓફિસર | 01 |
લાઇબ્રરીયન | 01 |
ડેપ્યુટી રજિસ્ટ્રાર | 01 |
ઈન્ટરનલ ઓડિટ ઓફિસર | 01 |
આસિસ્ટન્ટ લાઇબ્રરીયન | 06 |
આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર | 02 |
સેકશન ઓફિસર | 04 |
આસિસ્ટન્ટ | 05 |
અપર ડિવિઝન ક્લાર્ક | 29 |
લોઅર ડિવિઝન ક્લાર્ક | 99 |
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ | 405 |
પ્રોફેશનલ આસિસ્ટન્ટ | 05 |
સેમી પ્રોફેશનલ આસિસ્ટન્ટ | 04 |
લાઇબ્રરી આસિસ્ટન્ટ | 01 |
લાયબ્રેરી એટેન્ડન્ટ | 30 |
લેબોરટરી આસિસ્ટન્ટ | 16 |
લાયબ્રેરી એટેન્ડન્ટ | 45 |
આસિસ્ટન્ટ એન્જીનીયર | 02 |
જુનિયર એન્જિનિયર | 10 |
પ્રાઇવેટ સેક્રેટરી | 07 |
પર્સનલ આસિસ્ટન્ટ | 08 |
સ્ટેનોગ્રાફર | 02 |
સિનિયર ટેક્નિકલ ઓફિસર | 02 |
ટેક્નિકલ આસિસ્ટન્ટ | 17 |
સિક્યુરીટી ઇન્સ્પેક્ટર | 01 |
સિનિયર સિસ્ટમ એનાલિસ્ટ | 01 |
સિસ્ટમ પ્રોગ્રામર | 03 |
શૈક્ષણિક લાયકાત
દરેક પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
વિશ્વા ભારતી યુનિવર્સિટી ભરતી 2023 માટે પગાર ધોરણ
પોસ્ટ | પગાર |
રજીસ્ટ્રાર | રૂ. 37,400 થી 67,000 |
ફાઈનાન્સ ઓફિસર | રૂ. 37,400 થી 67,000 |
લાઇબ્રરીયન | રૂ. 37,400 થી 67,000 |
ડેપ્યુટી રજિસ્ટ્રાર | રૂ. 15,600 થી 39,100 |
ઈન્ટરનલ ઓડિટ ઓફિસર | રૂ. 15,600 થી 39,100 |
આસિસ્ટન્ટ લાઇબ્રરીયન | રૂ. 15,600 થી 39,100 |
આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર | રૂ. 5200 થી 20,200 |
સેકશન ઓફિસર | રૂ. 9,300 થી 34,800 |
આસિસ્ટન્ટ | રૂ. 9,300 થી 34,800 |
અપર ડિવિઝન ક્લાર્ક | રૂ. 5200 થી 20,200 |
લોઅર ડિવિઝન ક્લાર્ક | રૂ. 5200 થી 20,200 |
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ | રૂ. 5200 થી 20,200 |
પ્રોફેશનલ આસિસ્ટન્ટ | રૂ. 9,300 થી 34,800 |
સેમી પ્રોફેશનલ આસિસ્ટન્ટ | રૂ. 5200 થી 20,200 |
લાઇબ્રરી આસિસ્ટન્ટ | રૂ. 5200 થી 20,200 |
લાયબ્રેરી એટેન્ડન્ટ | રૂ. 5200 થી 20,200 |
લેબોરટરી આસિસ્ટન્ટ | રૂ. 5200 થી 20,200 |
લાયબ્રેરી એટેન્ડન્ટ | રૂ. 5200 થી 20,200 |
આસિસ્ટન્ટ એન્જીનીયર | રૂ. 9,300 થી 34,800 |
જુનિયર એન્જિનિયર | રૂ. 9,300 થી 34,800 |
પ્રાઇવેટ સેક્રેટરી | રૂ. 9,300 થી 34,800 |
પર્સનલ આસિસ્ટન્ટ | રૂ. 9,300 થી 34,800 |
સ્ટેનોગ્રાફર | રૂ. 5200 થી 20,200 |
સિનિયર ટેક્નિકલ ઓફિસર | રૂ. 5200 થી 20,200 |
ટેક્નિકલ આસિસ્ટન્ટ | રૂ. 5200 થી 20,200 |
સિક્યુરીટી ઇન્સ્પેક્ટર | રૂ. 5200 થી 20,200 |
સિનિયર સિસ્ટમ એનાલિસ્ટ | રૂ. 15,600 થી 39,100 |
સિસ્ટમ પ્રોગ્રામર | રૂ. 15,600 થી 39,100 |
પસંદગી પ્રક્રિયા
ઓનલાઇન અરજી કર્યા બાદ તમને સ્કિલ ટેસ્ટ અથવા લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે ત્યારબાદ તેમની પસંદગી કરવામાં આવશે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- સૌ પ્રથમ વિશ્વ ભારતીની સત્તાવાર વેબસાઈટ https://www.visvabharati.ac.in/ પર જઈ Career સેકશનમાં જાઓ.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
Join WhatsApp | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો :
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યાઓ માટે ભરતી
CRPF કોન્સ્ટેબલ ભરતી 2023, લાયકાત ધોરણ 10 પાસ
ભાભા એટોમીક સેન્ટરમાં 4374 જગ્યાઓ માટે સરકારી ભરતીની જાહેરાત