Valsad Nagarpalika Recruitment 2023: ધોરણ 12 પાસ માટે ક્લાર્કની જગ્યા માટે ભરતી

વલસાડ નગરપાલિકા ભરતી 2023: વલસાડ નગરપાલિકા દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ નગરપાલિકમાં નોકરી કરવા માંગતા હોય તો આ એક સરસ તક છે. વલસાડ નગરપાલિકા દ્વારા ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરટરની જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગેની માહિતી મેળવવા માટે જાહેરાત વાંચો.

Valsad Nagarpalika Recruitment 2023

Valsad Nagarpalika Recruitment 2023: વલસાડ નગરપાલિકા દ્વારા ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા માટે ભરતી જાહેર

નગરપાલિકાવલસાડ નગરપાલિકા
પોસ્ટક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર
જગ્યા02
લાયકાત 12 પાસ, CCC
અનુભવ1 વર્ષ
ઈન્ટરવ્યુ તારીખ10/04/2023

વલસાડ નગરપાલિકા દ્વારા ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત

વલસાડ નગરપાલિકા દ્વારા ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત નીચે પ્રમાણે છે.

પોસ્ટજગ્યા
ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર02

Valsad Nagarpalika Recruitment 2023 માટે શૈક્ષણિક લાયકાત

પોસ્ટલાયકાત
ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર 12 પાસ, CCC

Valsad Nagarpalika Recruitment 2023 માટે અનુભવ

વલસાડ નગરપાલિકા દ્વારા ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની 02 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માટે 01 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

વલસાડ નગરપાલિકા દ્વારા ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી ?

જો તમે પણ વલસાડ નગરપાલિકા દ્વારા ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે તમારે 10 એપ્રિલ 2023ના રોજ ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું છે. જરૂરી ડોક્યુમેન્ટ સાથે લઈને જવાના રહેશે.

હાલમાં ચાલતી ભરતીની માહિતી

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
Join WhatsApp Click here

FAQ

વલસાડ નગરપાલિકા દ્વારા ભરતી કેટલી જગ્યાઓ માટે છે?

વલસાડ નગરપાલિકા દ્વારા ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની કુલ 02 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત છે.

Leave a Comment