UPSC Recruitment 2023: ભારત સરકાર UPSC દ્વારા કરવાની તક, છેલ્લી તારીખ 13 જૂલાઈ 2023

UPSC Recruitment 2023 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (Union Public Commission – UPSC) દ્વારા નવી ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. જે મિત્રો નોકરીની શોધમાં છે તેમના માટે ખુશખબર છે. આ ભરતીમાં કુલ 260 થી વધારે જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અરજી પ્રક્રિયા ઓનલાઇન છે. ફોર્મ ભરવાની શરૂઆત 24 જૂન 2023 થી થઈ ગઇ છે. UPSC માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 જૂલાઈ 2023 છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે લેખ વાંચો.

UPSC Recruitment 2023

UPSC Recruitment 2023

ભરતી બોર્ડ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (Union Public Commission – UPSC)
પોસ્ટવિવિધ
જગ્યા260+
કેટેગરીસરકારી નોકરી
નોકરી સ્થળ સમગ્ર ભારત
અરજી પ્રક્રિયાઓનલાઈન
ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ 24 જૂન 2023
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 13 જૂલાઈ 2023
સત્તાવાર વેબસાઇટ upsconline.nic.in
Join WhatsApp click here

પોસ્ટ અને ખાલી જગ્યાની વિગત

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કુલ 260 થી વધારે જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે ખાલી જગ્યાની માહિતી નીચે મુજબ છે.

પોસ્ટખાલી જગ્યા
એર વર્થિનેસ ઓફિસર80
એર સેફ્ટી ઓફિસર44
લાઈવ સ્ટોક ઓફિસર06
જુનિયર સાઇન્ટિફિક ઓફિસર05
સરકારી વકીલ23
જુનિયર ટ્રાન્સલેટર ઓફિસર86
આસિસ્ટન્ટ એન્જીનીયર03
આસિસ્ટન્ટ સર્વે ઓફિસર08
પ્રિન્સિપાલ ઓફિસર01
સિનિયર લેક્ચરર03

Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)

આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. Educational Qualifications માટે સત્તાવાર જાહેરાત વાંચો. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પગારધોરણ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને 7 થી 11 પે લેવલ ચુકવવામાં આવશે જે માસિક રૂપિયા 67,700 થી 2,08,700 થાય છે. UPSC ની આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

Selection Process (પસંદગી પ્રક્રિયા)

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (Union Public Commission – UPSC) દ્વારા આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

  • લેખિત પરીક્ષા
  • ઈન્ટરવ્યુ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી પરીક્ષા

આ પણ વાંચો:

ઓનલાઈન અરજી કરવાની રીત

  • સૌપ્રથમ UPSC ની સત્તાવાર વેબસાઇટ ખોલો.
  • સત્તાવાર જાહેરાત વાંચો.
  • હવે ‘Apply Now’ પર ક્લિક કરો.
  • હવે રજિસ્ટ્રેશન કરો.
  • હવે તમારી વિગતો ભરો.
  • અરજી ફી ભરો.
  • હવે તમારું ફોર્મ સબમિટ કરો.
સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

Leave a Comment