
SSC CGL Recruitment 2023: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા (SSC) દ્વારા કંબાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ (CGL) નોટિફિકેશન 2023 તેમની ઓફિશિયલ વેબસાઇટ ssc.nic.in ઉપર જાહેર કરી દીધી છે. જેમાં કમિશન દ્વારા અંદાજે 7500 જેટલી જગ્યાઓ ઉપર ભરતી કરાશે એવું ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો અહિયાં આપેલ તમામ માહિતી અને ઓફિશિયલ નોટિફિકેશન વાંચી અરજી કરી શકે છે. અરજી ફક્ત ઓનલાઈન કરવાની છે અને 03/05/2023 છેલ્લી તારીખ છે.
SSC CGL 2023 Overview
સંસ્થા | સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) |
પરીક્ષાનું નામ | કંબાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ (CGL) |
કુલ જગ્યાઓ | 7500 |
શૈક્ષણિક લાયકાત | ગ્રેજ્યુએશન |
અરજી તારીખ | 03 April to 03 May 2023 |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
પરીક્ષાની તારીખ | 14 to 27 July 2023 |
પરીક્ષાનો પ્રકાર | Computer Based |
પરીક્ષા લેવલ | National Level |
પસંદગી પ્રક્રિયા | Tier 1 Tier 2 |
ઓફિશિયલ વેબસાઈટ | www.ssc.nic.in |
પોસ્ટનું નામ અને ડીપાર્ટમેન્ટ
Name of Post | Department |
Assistant Audit Officer | Indian Audit & Accounts Department under C&AG |
Assistant Accounts Officer | Indian Audit & Accounts Department under C&AG |
Assistant Section Officer | Central Secretariat Service |
Assistant Section Officer | IB |
Assistant Section Officer | Ministry of Railway |
Assistant Section Officer | Ministry of External Affairs |
Assistant Section Officer | AFHQ |
Assistant / Assistant Section Officer | Ministry of Electronics and Information Technology |
Inspector of Income Tax | Other Ministries/ Departments/ Organizations |
Inspector, (Central Excise) | CBDT |
Inspector (Preventive Officer) | CBIC |
Inspector (Examiner) | CBIC |
Assistant Enforcement Officer | Directorate of Enforcement, Department of Revenue |
Sub Inspector | CBI |
Inspector Posts | Department of Post |
Inspector | Central Bureau of Narcotics, Ministry of Finance |
Assistant / Assistant Section Officer | Other Ministries/ Departments/ Organizations |
Executive Assistant | CBIC |
Research Assistant | National Human Rights Commission (NHRC) |
Divisional Accountant | Offices under C&AG |
Sub Inspector | NIA |
Sub-Inspector/ Junior Intelligence Officer | Narcotics Control Bureau (MHA) |
Junior Statistical Officer | Ministry of Statistics & Programme Implementation |
Auditor | Offices under C&AG |
Auditor | Offices under CGDA |
Auditor | Other Ministry/ Departments |
Accountant | Offices under C&AG |
Accountant | Controller General of Accounts |
Accountant/ Junior Accountant | Other Ministry/Departments |
Postal Assistant/ Sorting Assistant | Department of Post, Ministry of Communication |
Senior Secretariat Assistant/ Upper Division Clerks | Central Govt. Offices/ Ministries other than CSCS cadres. |
Senior Administrative Assistant | Military Engineering Services, Ministry of Defence |
Tax Assistant | CBDT |
Tax Assistant | CBIC |
SI Assistant/ Upper Division Clerks | Central Bureau of Narcotics, Ministry of Finance |
SSC CGL પગારધોરણ
Name of Post | Salary |
Assistant Audit Officer | Pay Level-8 (₹ 47600 to 151100) |
Assistant Accounts Officer | Pay Level-8 (₹ 47600 to 151100) |
Assistant Section Officer | Pay Level-7 (₹ 44900 to 142400) |
Assistant Section Officer | Pay Level-7 (₹ 44900 to 142400) |
Assistant Section Officer | Pay Level-7 (₹ 44900 to 142400) |
Assistant Section Officer | Pay Level-7 (₹ 44900 to 142400) |
Assistant Section Officer | Pay Level-7 (₹ 44900 to 142400) |
Assistant / Assistant Section Officer | Pay Level-7 (₹ 44900 to 142400) |
Inspector of Income Tax | Pay Level-7 (₹ 44900 to 142400) |
Inspector, (Central Excise) | Pay Level-7 (₹ 44900 to 142400) |
Inspector (Preventive Officer) | Pay Level-7 (₹ 44900 to 142400) |
Inspector (Examiner) | Pay Level-7 (₹ 44900 to 142400) |
Assistant Enforcement Officer | Pay Level-7 (₹ 44900 to 142400) |
Sub Inspector | Pay Level-7 (₹ 44900 to 142400) |
Inspector Posts | Pay Level-7 (₹ 44900 to 142400) |
Inspector | Pay Level-7 (₹ 44900 to 142400) |
Assistant / Assistant Section Officer | Pay Level-6 (₹ 35400 to 112400) |
Executive Assistant | Pay Level-6 (₹ 35400 to 112400) |
Research Assistant | Pay Level-6 (₹ 35400 to 112400) |
Divisional Accountant | Pay Level-6 (₹ 35400 to 112400) |
Sub Inspector | Pay Level-6 (₹ 35400 to 112400) |
Sub-Inspector/ Junior Intelligence Officer | Pay Level-6 (₹ 35400 to 112400) |
Junior Statistical Officer | Pay Level-6 (₹ 35400 to 112400) |
Auditor | Pay Level-5 (₹ 29200 to 92300) |
Auditor | Pay Level-5 (₹ 29200 to 92300) |
Auditor | Pay Level-5 (₹ 29200 to 92300) |
Accountant | Pay Level-5 (₹ 29200 to 92300) |
Accountant | Pay Level-5 (₹ 29200 to 92300) |
Accountant/ Junior Accountant | Pay Level-5 (₹ 29200 to 92300) |
Postal Assistant/ Sorting Assistant | Pay Level-4 (₹ 25500 to 81100) |
Senior Secretariat Assistant/ Upper Division Clerks | Pay Level-4 (₹ 25500 to 81100) |
Senior Administrative Assistant | Pay Level-4 (₹ 25500 to 81100) |
Tax Assistant | Pay Level-4 (₹ 25500 to 81100) |
Tax Assistant | Pay Level-4 (₹ 25500 to 81100) |
SI Assistant/ Upper Division Clerks | Pay Level-4 (₹ 25500 to 81100) |
SSC CGL 2023 અગત્યની તારીખો
નોટિફિકેશન જાહેર કરવાની તારીખ | 03 April 2023 |
રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ | 03 April 2023 |
રજીસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ | 03 May 2023 |
ફી ભરવાની અંતિમ તારીખ | 04 May 2023 |
ચલણ માટેની અંતિમ તારીખ | 04 May 2023 |
ચલણ સાથે ફી ભરવાની અંતિમ તારીખ | 05 May 2023 |
SSC CGL Tier 1 2023 Exam Date | 14 to 27 July 2023 |
SSC CGL Tier 1 Admit Card Date | 1st week of July 2023 |
SSC CGL Tier 1 Result Date | to be announced |
SSC CGL Tier 2 Exam Date | to be announced |
કુલ જગ્યાઓ
કમિશન દ્વારા ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કુલ 7500 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં વધારો પણ શકે છે.
શૈક્ષણિક લાયકાત
- આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર/આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ ઓફિસર – માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી
- જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર – 12મા ધોરણના સ્તરે ગણિતમાં ઓછામાં ઓછા 60% ગુણ સાથે માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી અથવા ડિગ્રી સ્તરના વિષયો પૈકીના એક તરીકે આંકડાશાસ્ત્ર સાથેના કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી.
- સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ-II – માન્ય યુનિવર્સિટી અથવા ઇન્સ્ટિટ્યૂટમાંથી એક વિષય તરીકે સ્ટેટિસ્ટિક્સ સાથેના કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી. ઉમેદવારોએ ત્રણ વર્ષ અથવા ગ્રેજ્યુએશન કોર્સના તમામ 6 સેમેસ્ટરમાં એક વિષય તરીકે આંકડાશાસ્ત્રનો અભ્યાસ કર્યો હોવો જોઈએ.
- રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) માં સંશોધન સહાયક – સ્નાતક
- અન્ય તમામ પોસ્ટ્સ – માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અથવા તેની સમકક્ષ.
અરજી ફી
- 100 રૂપિયા
- મહિલા ઉમેદવારો અને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), બેન્ચમાર્ક વિકલાંગ વ્યક્તિઓ (PwBD) અને અનામત માટે પાત્ર એક્ઝર્વિસમેન (ESM) ના ઉમેદવારોને ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયા અને સીલેબસ
કોમ્પ્યુટર આધારિત પરીક્ષા નીચે દર્શાવેલ બે સ્તરોમાં લેવામાં આવશે:
- Tier-I
- Tier-II



મહત્વની લિંક
FAQs On SSC CGL Recruitment 2023
SSC CGL 2023 ભરતી માટે અરજી શરૂ થવાની તારીખ 03/04/2023 છે.
SSC CGL 2023 ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 03/05/2023 છે.
SSC CGL 2023 ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન મુજબ કુલ 7500 જગ્યાઓ માટે ભરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે.
SSC CGL 2023 ભરતી માટે અરજી ફી 100 રૂપિયા છે જેમાં મહિલા ઉમેદવારો અને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), બેન્ચમાર્ક વિકલાંગ વ્યક્તિઓ (PwBD) અને અનામત માટે પાત્ર એક્ઝર્વિસમેન (ESM) ના ઉમેદવારોને ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
SSC CGL 2023 ભરતી માટે કોંપ્યુટર આધારિત બે સ્તરોમાં પરીક્ષા લેવામાં આવશે. જેમાં પહેલું સ્તર Tier-I અને બીજું સ્તર Tier-II રહેશે. જેનો સીલેબસ ઉપર વાંચી શકો છો.
SSC CGL 2023 ભરતી માટે મુખ્ય શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન રાખવામાં આવી છે. જો કે અમુક ડીપાર્ટમેન્ટ માટે તમે અમુક ચોક્કસ કોર્સ સાથે ગ્રેજ્યુએશન થયેલા હોવા જોઈએ. જે ઉપર આપેલ શૈક્ષણિક લાયકાતમાં જોઈ લેવું.
આ પણ વાંચો