SBI Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 217 જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો જાહેરાત

SBI Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તમારે નોકરી કરવી હોય તો આ એક સુવર્ણ તક છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કુલ 217 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતી સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ (SO) ની જગ્યાઓ ભરવા માટે SBI દ્વારા ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 16 મે 2023 છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

SBI Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 217 જગ્યાઓ માટે ભરતી જાહેર

State Bank Of India (SBI) Recruitment 2023

બેંકસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટસ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ (SO)
જગ્યા217
જાહેરાત નંબરCRPD/SCO/2023-24/001
નોકરી સ્થળસમગ્ર ભારત
અરજી પ્રકારઓનલાઈન
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 19 મે 2023
પોસ્ટનું નામSBI ભરતી 2023
સત્તાવાર વેબસાઇટ sbi.co.in
Join WhatsApp Group click here

SBI SO Recruitment 2023 માટે ખાલી જગ્યાની વિગત

પોસ્ટખાલી જગ્યા
મેનેજર02
ડેપ્યુટી મનેજર44
આસિસ્ટન્ટ મેનેજર136
આસિસ્ટન્ટ VP 19
સિનિયર સ્પેશિયલ Executive 01
સિનિયર Executive 15

SBI Bharti 2023 માટે શૈક્ષણિક લાયકાત

SBI SO Recruitment 2023 માટે જે ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવા માંગે છે તેમને માન્ય યુનિવર્સિટીમાંથી BE/B.Tech અને MCA/MTech અને MSC ની ડીગ્રી મેળવેલી હોવી જોઈએ. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

અરજી ફી

કેટેગરીઅરજી ફી
જનરલ/OBC/EWS રૂ.750/-
SC /ST/PwD કોઈ ફી નથી
ચુકવણી મોડઓનલાઈન

પસંદગી પ્રક્રિયા

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SO ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા ચાર તબક્કામાં છે. આ વિગત નીચે આપેલ છે.

  • લેખિત પરીક્ષા
  • ઈન્ટરવ્યુ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી પરીક્ષા

મહત્ત્વપૂર્ણ તારીખ

ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ29 એપ્રિલ 2023
છેલ્લી તારીખ 19 મે 2023

SBI SO ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરવાની રીત

  • સૌપ્રથમ તમારે SBI ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • હવે SBI SO Recruitment 2023 Notification ડાઉનલોડ કરો અને તેની સંપૂર્ણ માહિતી વાંચો. જો તમે લાયક હોય તો Apply Now પર ક્લિક કરો.
  • હવે અરજી ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • હવે અરજી ફોર્મ સબમિટ કરો.
  • હવે અરજી ફોર્મની પ્રિન્ટ લઈ લો.
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

SBI So Recruitment 2023 FAQs

SBI SO ભરતી 2023 માટે કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે?

જવાબ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કુલ 217 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

SBI SO Bharti 2023 માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 19 મે 2023 છે.

SBI ની સત્તાવાર વેબસાઇટ કઈ છે?

જવાબ. SBI ની સત્તાવાર વેબસાઇટ sbi.co.in છે.

Leave a Comment