RNSBL ભરતી 2023: રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની) ની જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો તમ પણ રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં અરજી કરવા માંગતા હોય તો અરજી તમારે ઓનલાઈન કરવાની છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
Contents
hide

રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ભરતી 2023
બેંકનું નામ | રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ |
જગ્યા | જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની) |
અરજી પ્રકાર | ઓનલાઈન |
નોકરી સ્થળ | સુરત, રાજકોટ |
છેલ્લી તારીખ | 11/04/2023 |
સત્તાવાર વેબસાઇટ | www.rnsbindia.com |
પોસ્ટનું નામ | RNSBLભરતી 2023 |
Join WhatsApp | click here |
RNSBL ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત
- પ્રથમ વર્ગ સ્નાતક અથવા અનુસ્નાતક
- અનુભવ. કોઈપણ સહકારી બેંક અથવા કોઈપણ નાણાકીય સંસ્થામાં 2 વર્ષનો અનુભવ પ્રાધાન્યક્ષમ છે. ઉમેદવાર કોમ્પ્યુટરના જ્ઞાનથી વાકેફ હોવા જોઈએ (ફ્રેશર્સ અરજી કરી શકે છે)
RNSBL ભરતી 2023 માટે વય મર્યાદા
Post | વય મર્યાદા |
જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની) | મહત્તમ 30 વર્ષ |
RNSBL ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા
RNSBL ભરતી 2023 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:
- લેખિત પરીક્ષા
- વ્યક્તિગત મુલાકાત (PI)
- દસ્તાવેજ ચકાસણી
આ પણ વાંચો – Gujarat Tourism Recruitment 2023
RNSBL ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી ?
- RNSBL ભરતી 2023 માટે અરજી કરવા માટે આ પગલાં અનુસરો
- રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની) હોદ્દા અંગેની સૂચના 2023 માંથી યોગ્યતા તપાસો
- નીચે આપેલ Apply Online Link પર ક્લિક કરો અથવા વેબસાઇટ rnsbindia.com ની મુલાકાત લો
- અરજી ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ફી ચૂકવો (જો કોઈ હોય તો)
- અરજીપત્રકની પ્રિન્ટ કાઢો
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
અરજી કરો | અહીં ક્લિક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
RNSBL જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની) હોદ્દા ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?
વેબસાઈટ rnsbindia.com પરથી ઓનલાઈન અરજી કરો
RNSBL જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની) પદોની ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
11-04-2023