PGCIL ભરતી 2023 : પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો અરજી ઓનલાઇન કરવાની છે. PGCIL દ્વારા કુલ 138 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે જાહેરાત વાંચો.
પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ (PGCIL) દ્વારા કુલ 138 ઇજનેર ટ્રેઇની ની જગ્યા ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો તમારે છેલ્લી તારીખ પહેલાં અરજી કરી શકો છો.

PGCIL Recruitment 2023 For Engineer Trainee
ભરતી બોર્ડ | પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ |
પોસ્ટ | ઇજનેર ટ્રેઇની |
કુલ જગ્યા | 138 |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 18/04/2023 |
PGCIL ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત
પોસ્ટ | ખાલી જગ્યા |
ઇલેક્ટ્રિકલ | 83 |
સિવિલ | 20 |
ઇલેક્ટ્રોનિક્સ | 20 |
કોમ્પ્યુટર સાયન્સ | 15 |
PGCIL ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત
પોસ્ટ | લાયકાત |
ઇલેક્ટ્રિકલ | ઇલેક્ટ્રિકલ / ઇલેક્ટ્રિકલ (પાવર) / ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ / પાવર સિસ્ટમ્સ એન્જિનિયરિંગ / પાવર એન્જિનિયરિંગ (ઇલેક્ટ્રિકલ) |
સિવિલ | ઈલેક્ટ્રોનિક્સ/ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન/ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન/ઈલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ કોમ્યુનિકેશન/ટેલિકમ્યુનિકેશન એન્જી. |
ઇલેક્ટ્રોનિક્સ | સિવિલ એન્જિનિયરિંગ |
કોમ્પ્યુટર સાયન્સ | કોમ્પ્યુટર સાયન્સ/ કોમ્પ્યુટર એન્જી./ ઇન્ફોર્મેશન ટેકનોલોજી |
PGCIL ભરતી 2023 માટે વય મર્યાદા
જો તમે પણ PGCIL ભરતી 2023 માટે અરજી કરવા માંગતા હોય તો વય મર્યાદા તમારે જાણવી જરૂરી છે. સત્તાવાર જાહેરાત મુજબ 28 વર્ષ હોવી જોઈએ. સંપૂર્ણ માહિતી મેળવવા માટે જાહેરાત વાંચો.
PGCIL ભરતી 2023 માટે અરજી ફી
પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ ભરતી 2023 માં તમે ફોર્મ ભરવા માંગતા હોય તો નીચે મુજબ અરજી ફી ભરવાની રહેશે.
જનરલ | રૂ .500/- |
SC /ST/PwBD/Ex.SM | Nil |
PGCIL ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી?
- પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (PGCIL) ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો
- હોમ પેજ પર જાહેરાત વિભાગ પર જાઓ.
- લિંક પર ક્લિક કરો – ‘વિગતવાર જાહેરાત (અરજી વિન્ડોની તારીખો કામચલાઉ ખાલી જગ્યા છે) સૂચના તારીખ 23-03-2023’ હોમ પેજ પર ઉપલબ્ધ છે.
- હવે તમને નવી વિન્ડોમાં પાવરગ્રીડ PGCIL ભરતી 2023 નોટિફિકેશનની PDF મળશે.
- Powergrid PGCIL ભરતી 2023 સૂચના ડાઉનલોડ કરો અને તમારા ભાવિ સંદર્ભ માટે તેને સાચવો.
હાલમાં ચાલતી ભરતીની જાહેરાત વાંચો
જાહેરાત વાંચો | અહી ક્લિક કરો |
અરજી કરો | અહી ક્લિક કરો |
PGCIL ભરતી 2023 FAQs
PGCIL ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી ?
જવાબ. અરજી ઓનલાઈન કરવાની રહેશે.