પંચામૃત ડેરી ભરતી 2023: જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક સારા સમાચાર છે. પંચામૃત ડેરી દ્વારા અલગ અલગ જગ્યાઓ ભરવા માટે ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં આઇટીઆઇ પાસથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના લોકો અરજી કરી શકે છે. આ ભરતીમાં અરજી કરવાની અંત્તિમ તારીખ 06 મે 2023 છે.

Panchamrut Dairy Recruitment 2023
સંસ્થાનું નામ | પંચામૃત ડેરી |
પોસ્ટ | અલગ અલગ |
ખાલી જગ્યા | જાહેરાત વાંચો |
અરજી પ્રકાર | ઓનલાઈન / ઓફલાઈન |
અરજી શરુ થવાની તારીખ | 27 એપ્રિલ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 06 મે 2023 |
સત્તાવાર વેબસાઇટ | www.panchamrutdairy.org |
Join WhatsApp | Click here |
Panchamrut Dairy Recruitment 2023 માટે ખાલી જગ્યાની વિગત
પંચામૃત ડેરી દ્વારા કેમિસ્ટ, ટેકનિકલ ઓફિસર, ફિલ્ડ સુપરવાઈઝર, બોઈલર એટેન્ડન્ટ, રેફ્રેજરેશન ઓપરેટર, ફિટર, વેલ્ડર, પ્લાન્ટ ઓપરેટર, એકાઉન્ટન્ટ, પર્સનલ આસિસ્ટન્ટ, રિસેપ્શનિસ્ટની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
પંચામૃત ડેરી ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા સત્તાવાર જાહેરાત વાંચો.
આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટમાં નોકરી કરવાની તક, કુલ જગ્યા 1855
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં તમે ઓફલાઈન અને ઓનલાઇન બંને માધ્યમથી અરજી કરી શકો છો.
- ઓનલાઇન અરજી તમે ઇમેઇલ દ્વારા કરી શકો છો જે માટે ઇમેઇલ આઈડી admin1@panchamahalunion.coop છે.
- ઓફલાઈન અરજી તમે પોસ્ટ અથવા કુરિયર દ્વારા કરી શકો છો જે માટે સરનામું – મેનેજીંગ ડાયરેક્ટર, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમટેડ, લુણાવાડા રોડ, PB નંબર 37 નજીક SRP કેમ્પસ ગોધરા – 389001 (ગુજરાત) છે. મિત્રો, તમારી અરજી 27 એપ્રિલ 2023 થી લઇ 10 દિવસની અંદર પહોંચી જવી જોઈએ.
- અરજીમાં તમારે તમારા પુરાવાઓ જેવા કે નામ તથા સરનામુ અને જન્મ તારીખ (આધારકાર્ડ), માર્કશીટ તથા ડિગ્રી, અનુભવનું સર્ટિફિકેટ, અનુમાનિત વેતનની રકમ, છેલ્લી સેલરી સ્લીપ તથા અન્ય જરૂરી પુરાવાઓની ઝેરોક્ષ કૌપ્ય મોકલવાની રહેશે.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો: ગુજરાત પોલીસમાં ટૂંક સમયમાં 7000 જગ્યાઓ ઉપર થશે ભરતી