NFSU Recruitment 2023, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા ભરતી 2023

Share This Post

NFSU ભરતી 2023: નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા અલગ અલગ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય અને તમે પોસ્ટ પ્રમાણે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઇન અરજી શરુ થવાની તારીખ 17 માર્ચ 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 13 એપ્રિલ 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે જાહેરાત વાંચો.

National Forensic Science University (NFSU) Recruitment 2023

National Forensic Science University (NFSU) Recruitment 2023

સંસ્થાનું નામ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી
પોસ્ટ અલગ અલગ
અરજી પ્રક્રિયાઓનલાઈન
નોકરી સ્થળ ગાંધીનગર તથા ભારતના અન્ય શહેર
અરજી શરુ થવાની તારીખ 27 માર્ચ 2023
છેલ્લી તારીખ 15 એપ્રિલ 2023
ઓફિશિયલ વેબસાઇટ www.nfsu.ac.in

NFSU ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા રિપોર્ટિંગ ઓફિસર, સાયન્ટિફિક આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. NFSU દ્વારા કુલ 16 જગ્યા માટે ભરતીની જાહેરાત છે.

પોસ્ટજગ્યા
રિપોર્ટિંગ ઓફિસર06
સાયન્ટિફિક આસિસ્ટન્ટ10

NFSU ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતીમાં અલગ અલગ જગ્યા માટે જાહેરાત છે. શૈક્ષણિક લાયકાત માટે સત્તાવાર સૂચના વાંચો.

NFSU ભરતી 2023 માટે પગાર

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) દ્વારા રિપોર્ટિંગ ઓફિસર, સાયન્ટિફિક આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રિપોર્ટિંગ ઓફિસર માટે 1,00,000/- રૂપિયા અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે 70,000/- રૂપિયા પગાર છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે જાહેરાત વાંચો.

NFSU ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે NFSU ની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે જેમાં CV તથા જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન મોકલવાના રહેશે. ઓફલાઈન માધ્યમથી મોકલાવમાં આવેલ અરજી માન્ય ગણવામાં આવશે અહીં. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ ભરતી કોન્ટ્રાકટ બેજ પર કરવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટનો સમયગાળો 12 મહિના એટલે કે 1 વર્ષનો રહેશે.

NFSU ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે તમે રાષ્ટ્રીય NFSU ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ https://nfsu.ac.in/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે તમને “Online Application Link” જોવા મળશે તેના ઉપર ક્લિક કરો એટલે એક Form ખુલી જશે.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી કરવાની લિંક અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *