JMC Recruitment 2023: જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023, વાંચો જાહેરાત

JMC Recruitment 2023: જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 3 અલગ અલગ પોસ્ટ છે. મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને MPHW ની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં અરજી પ્રક્રિયા ઓનલાઇન છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 મે 2023 છે. આ ભરતી અંગેની શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત વગેરે માહિતી માટે લેખ વાંચો.

Jamnagar Municipal Corporation (JMC) Recruitment 2023 For Various Posts

Jamnagar Municipal Corporation (JMC) Recruitment 2023 For Various Posts

સંસ્થાનું નામ Jamnagar Municipal Corporation
પોસ્ટMO, સ્ટાફ નર્સ, MPHW
ખાલી જગ્યા36
અરજી પ્રકારઓનલાઈન
અરજી શરુ થવાની તારીખ27 એપ્રિલ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 11 મે 2023
સત્તાવાર વેબસાઇટ www.mcjamnagar.com
Join WhatsAppClick here

JMC Recruitment 2023 શૈક્ષણિક લાયકાત

મેડિકલ ઓફિસર

MBBS તથા ગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન

સ્ટાફ નર્સ

બી.એસ.સી.(નર્સીંગ) અથવા ડીપ્લોમાં ઈન જનરલ નર્સીંગ બેઝ પે ૧૩૦૦૦/– પ્રતિ એન્ડ મીડવાઈફરી ઈન્ડીયન નર્સીંગ કાઉન્સેલીગ ધ્વારા માન્ય સંસ્થામાંથી કરેલ હોવું જોઈએ ગુજરાત નર્સીંગ કાઉન્સેલનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ તેમજ ઉમેદવાર બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ. વય મર્યાદા ૪૫ વર્ષ.

MPHW

ધોરણ-૧૨ પાસ +એમ.પી.એચ.ડબલ્યુ. ૧ વર્ષ અથવા સેનેટરી ઈન્સપેકટર કોર્સ સરકાર માન્ય
સંસ્થામાંથી કરેલ હોવો જાઈએ બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ. વય મર્યાદા ૪૫ વર્ષ.

પગાધોરણ

પોસ્ટપગાર
મેડિકલ ઓફિસર રૂપિયા 70,000
સ્ટાફ સાથે રૂપિયા 13,000
MPHW રૂપિયા 13,000

આ પણ વાંચો: હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા 1855 આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી જાહેર, પગાર 19,900

પસંદગી પ્રક્રિયા

મેડિકલ ઓફિસર :

એમ.બી.બી.એસ.માં ફાઈનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે તેમજ એક વધુ પ્રયત્ન ફાઈનલ વર્ષમાં હોય તો પ્રતિ પ્રયત્ન ૩% માઈનસ કરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે

  • વિદેશથી મેડીકલ સ્નાતક થયેલ ઉમેદવારોના કિસ્સામાં વિદેશની તથા ભારતીય ગુણ પધ્ધતિમાં વિસંગતતા હોઈ સમાનતા જળવાય તે હેતુ થી MCI-FMG સ્ક્રીનીંગ ટેસ્ટમાં મેળવેલ ગુણને ધ્યાને લેવામાં આવશે.

સ્ટાફ નર્સ

સ્ટાફનર્સમાં ફાઈનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે તેમજ એક થી વધુ પ્રયત્ન ફાઈનલ વર્ષમાં હોય તો પ્રતિ પ્રયત્ન ૩% માઈનસ કરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.

MPHW

એમ.પી.એચ.ડબલ્યુ.માં ફાઈનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે તેમજ એક થી વધુ પ્રયત્ન ફાઈનલ વર્ષમાં હોય તો પ્રતિ પ્રયત્ન ૩% માઈનસ કરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.

JMC Recruitment 2023 માટે અરજી કેવી રીતે કરવી?

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 માટે અરજી ઓનલાઈન કરવાની રહેશે.

જરૂરી ડોક્યુમેન્ટ

મેડિકલ ઓફિસર

  • ડિગ્રી પ્રમાણપત્ર
  • પ્રયાસ પ્રમાણપત્રો
  • ઉંમરનો પુરાવો
  • ગુજરાત મેડિકલ કાઉન્સિલનું નોંધણી પ્રમાણપત્ર
  • વિદેશથી મેડિકલ ગ્રેજ્યુએટના કિસ્સામાં MCI-FMG માર્કશીટ

સ્ટાફ નર્સ

  • નર્સિંગમાં ગ્રેજ્યુએશન ડિગ્રી/ડિપ્લોમાની અંતિમ વર્ષની માર્કશીટ
  • પ્રયાસ પ્રમાણપત્રો
  • ઉંમરનો પુરાવો
  • ગુજરાત નર્સિંગ કાઉન્સિલ નોંધણી પ્રમાણપત્ર
  • બેઝિક કોમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર

MPHW

  • મૂળભૂત તાલીમ અભ્યાસક્રમ/સેનિટરી ઇન્સ્પેક્ટર કોર્સની MPHW અંતિમ વર્ષની માર્કશીટ
  • પ્રયાસ પ્રમાણપત્રો
  • ઉંમરનો પુરાવો
  • બેઝિક કોમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર
સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

આ પણ વાંચો: ગુજરાત પોલીસમાં ટૂંક સમયમાં 7000 જગ્યાઓ ઉપર થશે ભરતી

Leave a Comment