Indian Railway Recruitment 2023: ભારતીય રેલવેમાં નોકરી કરવાની સુવર્ણ તક, ભારતીય રેલવેની આ ભરતીની જાહેરાતમાં એસોસિયેટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 32 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. અરજી કરવાની અંત્તિમ તારીખ 7 મે 2023 છે.

ભારતીય રેલવે દ્વારા સંચાલિત ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયમાં વિવિધ પદો પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. પસંદગી પામેલા ઉમેદવારોને વડોદરા ખાતે પોસ્ટિંગ આપવામાં આવશે.
Gati Shakti Vishwa Vidyalaya Recruitment 2023
સંસ્થા | ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (ભારતીય રેલવે) |
પોસ્ટ | એસોસિયેટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર |
કુલ જગ્યા | 32 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
અરજી શરુ તારીખ | 23 માર્ચ 2023 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 7 મે 2023 |
નોકરી સ્થળ | વડોદરા, ગુજરત |
સત્તાવાર વેબસાઇટ | www.gsv.ac.in |
Railway Vadodara Recruitment 2023 માટે ખાલી જગ્યાની વિગત
પોસ્ટ | ખાલી જગ્યા |
એસોસિયેટ પ્રોફેસર | 07 |
આસિસ્ટન્ટ પ્રોફેસર | 25 |
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત અને સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો. Gati Shakti Vishwa Vidyalaya Recruitment 2023
પગાધોરણ
ભારતીય રેલવેમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 1,50,000 થી લઇ 2,20,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે તથા અન્ય ભથ્થાઓનો લાભ પણ મળશે. ઇન્ડિયન રેલવે સંચાલિત સંસ્થા ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયની આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
ઇન્ડિયન રેલવે સંચાલિત સંસ્થા ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયની આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો:
- હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા 1855 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત, પગાર – 19,900
- ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા ભરતી 2023
- ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી 2023
ઓનલાઈન અરજી કરવાની રીત
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે તમે ભારતીય રેલવેની સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://gsv.ac.in/ પર જઈ Career સેકશન માં જાઓ.
- હવે Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવાની લિંક | અહીં ક્લિક કરો |
નોંધ : અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચો.