Indian Navy Recruitment 2023 : જો તમે પણ નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે ખુશખબર છે. ઇન્ડિયન નેવી દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. ઇન્ડિયન નેવી દ્વારા કુલ 242 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગતા હોય તો અરજી ઓનલાઇન કરવાની છે. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 29 એપ્રિલ 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 14 મે 2023 છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે લેખ પૂરો વાંચો.

ભરતી | ઇન્ડિયન નેવી ભરતી 2023 |
ભરતી બોર્ડ | ઇન્ડીયન નેવી |
પોસ્ટ | વિવિધ |
નોટિફિકેશન તારીખ | 23 એપ્રિલ 2023 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
ઓનલાઈન ફોર્મ શરુ થવાની તારીખ | 29 એપ્રિલ 2023 |
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 14 મે 2023 |
સત્તાવાર વેબસાઇટ | www.joinindiannavy.gov.in |
ઇન્ડિયન નેવી ભરતી 2023 સત્તાવાર જાહેરાત મુજબ કુલ 242 જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ જનરલ સર્વિસ, એર ટ્રાફિક કન્ટ્રોલર, નવલ એર ઓપરેશન્સ ઓફિસર, પાયલોટ, લોજિસ્ટિક, નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર, એજ્યુકેશન, એન્જીનીયરિંગ બ્રાન્ચ તથા ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ માટે અરજી મંગાવવમાં આવી છે.
ઇન્ડિયન નેવી ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત
પોસ્ટ | ખાલી જગ્યા |
જનરલ સર્વિસ | 50 |
એર ટ્રાફિક કન્ટ્રોલર | 10 |
નવલ એર ઓપરેશન્સ ઓફિસર | 20 |
પાયલોટ | 25 |
લોજિસ્ટિક | 30 |
નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર | 15 |
એજ્યુકેશન | 12 |
એન્જીનીયરિંગ બ્રાન્ચ | 20 |
ઇલેક્ટ્રિકલ | 60 |
કુલ ખાલી જગ્યા | 242 |
પગાર
ઇન્ડિયન નેવી ભરતી 2023 માટે પગારધોરણ અંગેની માહિતી નીચે ટેબલમાં આપેલ છે.
પોસ્ટ | પગાર |
જનરલ સર્વિસ | 56,100 રૂપિયા |
એર ટ્રાફિક કન્ટ્રોલર | 56,100 રૂપિયા |
નવલ એર ઓપરેશન્સ ઓફિસર | 56,100 રૂપિયા |
પાયલોટ | 56,100 રૂપિયા |
લોજિસ્ટિક | 56,100 રૂપિયા |
નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર | 56,100 રૂપિયા |
એજ્યુકેશન | 56,100 રૂપિયા |
એન્જીનીયરિંગ બ્રાન્ચ | 56,100 રૂપિયા |
ઇલેક્ટ્રિકલ | 56,100 રૂપિયા |
શૈક્ષણિક લાયકાત
ઇન્ડિયન નેવી ભરતી 2023 સત્તાવાર જાહેરાત મુજબ પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા
ઇન્ડિયન નેવી ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા મેરીટ આધારે થશે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
આ પણ વાંચો:
અરજી કરવાની રીત
- ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.joinindiannavy.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે
- અરજી 29/04/2023 થી ઓનલાઈન ઉપલબ્ધ થશે.
- હોમ પેજ પર કેન્ડીડેટ લોગિન/રજીસ્ટર પર ક્લિક કરો.
- ફોર્મમાં વિગતો ભરો અને પછી સબમિટ વિકલ્પ પર ક્લિક કરીને અરજી સબમિટ કરો.
- હોમ પેજ પર પાછા જાઓ અને હોમ પેજ પર લોગિન પર ક્લિક કરો.
- નોંધાયેલા વપરાશકર્તાઓ તેમના વપરાશકર્તા ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને લૉગ ઇન કરી શકે છે.
- તમામ સાચી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
- છેલ્લે સબમિટ કરેલી ઓનલાઈન અરજીની પ્રિન્ટઆઉટ લો.
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરો | અહીં ક્લિક કરો |
પ્રશ્ન : ઇન્ડિયન નેવી ભરતી 2023 માટે કુલ કેટલી જગ્યાઓ ખાલી છે?
જવાબ : ઇન્ડિયન નેવી દ્વારા કુલ 242 જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે.