IGNOU Recruitment 2023 : ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) દ્વારા જુનિયર આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટની જગ્યા માટે ભારતની જાહેરાત કરવામાં આવી છે. જુનિયર આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટની કુલ 200 જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ અરજી ઓનલાઇન કરવાની છે. ફોર્મ ભરવાની શરુ તારીખ 22 માર્ચ 20223 છે જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ 2023 છે.
IGNOU Recruitment 2023
સંસ્થાનું નામ | ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) |
પોસ્ટ | જુનિયર આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ |
ખાલી જગ્યા | 200 |
અરજી પ્રકાર | ઓનલાઇન |
અરજી શરુ થવાની તારીખ | 22 માર્ચ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20 એપ્રિલ 2023 |
સત્તાવાર વેબસાઇટ | www.ignou.ac.in/ |
Join WhatsApp | click here |
IGNOU ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત
ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) દ્વારા જુનિયર આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટની 200 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
- General – 83 જગ્યા
- EWS – 22 જગ્યા
- OBC – 55 જગ્યા
- SC – 29 જગ્યા
- ST – 12
- જગ્યા ટોટલ – 200 જગ્યા
IGNOU ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત
રસ ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત ધ્યાનમાં રાખીને અરજી કરવી. ધોરણ 12 અથવા સમકક્ષ લાયકાત હોવી જોઈએ.
IGNOU ભરતી 2023 માટે અરજી ફી
કેટેગરી | અરજી ફી |
GENERAL/OBC/EWS | રૂ.1000/- |
SC/ST | રૂ.600/- |
મહિલા ઉમેદવાર | રૂ.600/- |
PH | – |
પેમેન્ટ મોડ | ઓનલાઈન |
IGNOU ભરતી 2023 માટે વય મર્યાદા
જો તમે પણ આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તો વય મર્યાદા નીચે પ્રમાણે છે.
ન્યુનત્તમ વય મર્યાદા | 18 વર્ષ |
મહત્તમ વય મર્યાદા | 27 વર્ષ |
IGNOU ભરતી 2023 માટે પગાર
ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) દ્વારા જુનિયર આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટની 200 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ પોસ્ટ માટે પગાર ધોરણ નીચે પ્રમાણે છે.
Post | પગાર |
જુનિયર આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ | રૂ.19,900 થી 63,200/- |
IGNOU ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા
જો તમે પણ IGNOU ભરતી 2023 માં અરજી કરવા માંગો છો તો જાણો આ ભરતીની પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા
- કૌશલ્ય કસોટી/ટાયપિંગ કસોટી
- ડોક્યુમેન્ટ વેરફિકેશન
- તબીબી પરીક્ષા
IGNOU ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી?
IGNOU ભરતી 2023 માટે ઓનલાઈન નોંધણી ભરવા માટે નીચેના-ઉલ્લેખિત પગલાં અનુસરો.
પગલું I: IGNOU ની સત્તાવાર વેબસાઇટ ignou.ac.in ની મુલાકાત લો. અથવા recruitment.nta.nic.in અથવા ઉપરોક્ત લિંક પરથી સીધી અરજી કરો.
પગલું II: IGNOU ના હોમપેજ પર, જમણી બાજુના ખૂણે નીચે દેખાતા “Apply Online” વિકલ્પને શોધો.
પગલું III: તમારી સ્ક્રીન પર નોંધણી ફોર્મ સાથેનું નવું પૃષ્ઠ દેખાશે.
પગલું IV: અરજી ફોર્મમાં જરૂરી હોય તે પ્રમાણે બધી વિગતો યોગ્ય રીતે ભરો.
પગલું V: નોંધણી ફોર્મમાં દર્શાવેલ દસ્તાવેજો અપલોડ કરો.
પગલું VI: જો લાગુ હોય તો બિન-રિફંડપાત્ર ઓનલાઈન અરજી ફી ચૂકવો.
પગલું VII: છેલ્લી તારીખ પહેલાં યોગ્ય રીતે ભરેલું એપ્લિકેશન ફોર્મ ઑનલાઇન સબમિટ કરો.
જાહેરાત વાંચો | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
FAQs
પ્રશ્ન 1. IGNOU ભરતી 2023 માટેની છેલ્લી તારીખ શું છે?
જવાબ IGNOU ભરતી માટેની છેલ્લી તારીખ 20મી એપ્રિલ 2023 છે.
Q2. IGNOU ભરતી 2023 હેઠળ કેટલી ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે?
જવાબ IGNOU ભરતી 2023 માટે કુલ 200 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
Q3. હું IGNOU ભરતી 2023 માટે ક્યાંથી અરજી કરી શકું?
જવાબ અમે IGNOU ભરતી 2023 માટે અરજી કરવા માટે IGNOU ની સત્તાવાર વેબસાઇટ પર જઇને અરજી કરી શકો છો.