Gujarat Tourism Recruitment 2023: ગુજરાત ટુરિઝમ દ્વારા ભરતીની જાહેર કરવામાં આવી છે. જો તમે પણ નોકરીની શોધમાં હોય અને ગુજરાત ટુરિઝમમાં નોકરી કરવા માંગતા હોય તો આ એક સરસ તો છે. ગુજરાત ટુરિઝમ દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો https://anubandham.gujarat.gov.in દ્વારા જ નોકરી મેળા માટે અરજી કરી શકે છે.

Gujarat Tourism Recruitment 2023
સંસ્થા | ગુજરાત ટુરિઝમ |
પોસ્ટ | એપ્રેન્ટિસ |
નોકરી સ્થળ | ગુજરાત |
પસંદગી પ્રક્રિયા | ઈન્ટરવ્યુ |
ઈન્ટરવ્યુ તારીખ | સ્થળ મુજબ અલગ અલગ |
Join WhatsApp | Click here |
ગુજરાત ટુરિઝમ ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત
રસ ધરાવતા ઉમેદવાર અરજી કરવા માટે સ્નાતક અથવા અનુસ્નાતક હોવા જોઈએ. ગુજરાત ટુરિઝમ દ્વારા ભરતી 2023 માટે સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર સૂચના વાંચો.
ગુજરાત ટુરિઝમ ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત
અમદાવાદ | 09 જગ્યા |
સુરત | 01 જગ્યા |
સ્ટેચ્યુ ઓફ યુનિટી | 03 જગ્યા |
વડોદરા | 01 જગ્યા |
ગાંધીનગર | 01 જગ્યા |
જામનગર | 01 જગ્યા |
નારાયણ સરોવર | 01 જગ્યા |
દ્વારકા | 01 જગ્યા |
ગુજરાત ટુરિઝમ ભરતી 2023 માટે પગાર
ગુજરાત ટુરિઝમ ભરતી 2023 માટે પગાર ધોરણ નીચે આપેલ છે.
સ્નાતક | રૂ.12,000/- |
અનુસ્નાતક | રૂ.14,000/- |
ગુજરાત ટુરિઝમ ભરતી 202 માટે ઈન્ટરવ્યુ તારીખ
અમદાવાદ | 12/04/2023 |
સુરત | 13/04/2023 |
સ્ટેચ્યુ ઓફ યુનિટી | 13/04/2023 |
વડોદરા | 13/04/2023 |
ગાંધીનગર | 11/04/2023 |
જામનગર | 06/04/2023 |
નારાયણ સરોવર | 06/04/2023 |
દ્વારકા | 06/04/2023 |
ગુજરાત ટુરિઝમ ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી ?
ગુજરાત ટુરિઝમ દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો https://anubandham.gujarat.gov.in દ્વારા જ નોકરી મેળા માટે અરજી કરી શકે છે.
રસ ધરાવનાર ઉમેદવારે ઉંમર, લાયકાત વગેરે સંબંધિત દસ્તાવેજોની અસલ તેમજ ઝેરોક્ષ નકલ, નીચે જણાવેલ તારીખે પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઇન્ટરવ્યુ માટેનો સમય અને સ્થળ પોતાના ખર્ચે હાજર રહેવું જરૂરી છે અને કોઈ વળતર ચૂકવવામાં આવશે નહીં.
હાલમાં ચાલતી ભરતીની માહિતી
- સ્ટાફ સિલેક્સન કમિશન દ્વારા 7500 જગ્યાઓ માટે ભરતી જાહેર
- ક્લાર્કની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, વલસાડ નગરપાલિકા ભરતી 2023
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
અરજી કરો | અહી ક્લિક કરો |
Gujarat Tourism Recruitment 2023 FAQs
ગુજરાત ટુરિઝમ ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી ?
જવાબ. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો https://anubandham.gujarat.gov.in દ્વારા જ નોકરી મેળા માટે અરજી કરી શકે છે.