GTU Recruitment 2023: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં એપ્રેન્ટિસની ભરતી જાહેર

Share This Post

GTU Recruitment 2023: જો તમે પણ નોકરીની શોધમાં હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં એપ્રેન્ટિસની જગ્યા ભરવામાં આવશે. જો તમ પણ રસ ધરાવતાં હોય તો તમે અરજી કરી શકો છો. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે જાહેરાત વાંચો.

GTU Recruitment 2023 For Apprentice Posts

GTU Recruitment 2023 For Apprentice Posts

સંસ્થાગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી
પોસ્ટએપ્રેન્ટિસ
જગ્યાજાહેરાત વાંચો
નોકરી સ્થળગુજરાત
છેલ્લી તારીખ 26/04/2023
અરજી પ્રકારOffline
લેખનું નામGTU ભરતી 2023
WhatsApp Group Join Here

GTU Recruitment 2023 Vacancy Details

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ – ડેઝિકનટેડ ટ્રેડ, એક્ઝિક્યુટિવ (ફાયનાન્સ) ઓપ્શન ટ્રેડ, એચ,આર, એક્ઝિક્યુટિવ – ઓપ્શન ટ્રેડ જગ્યાઓ ભરવામાં આવશે.

  • કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ – ડેઝિકનટેડ ટ્રેડ,
  • એક્ઝિક્યુટિવ (ફાયનાન્સ) ઓપ્શન ટ્રેડ,
  • એચ.આર, એક્ઝિક્યુટિવ – ઓપ્શન ટ્રેડ

GTU ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા એપ્રેન્ટિસની ભરતી માટેની લાયકાત નીચે આપેલ છે.

પોસ્ટલાયકાત
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ – ડેઝિકનટેડ ટ્રેડઆઈ. ટી.આઈ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ટ્રેડમાં પાસ
એક્ઝિક્યુટિવ (ફાયનાન્સ) ઓપ્શન ટ્રેડ,અનુ સ્નાતક / એમ.બી.એ. (ફાયનાન્સ), પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન ફાયનાન્સ, સી.એ. / આઈ.સી.ડબલ્યુ.એ
એચ.આર, એક્ઝિક્યુટિવ – ઓપ્શન ટ્રેડઅનુસ્નાતક (હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ)

આ પણ વાંચોસિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા 1156 જગ્યાઓ માટે ભરતી જાહેર, જુનિયર કલાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, સ્ટાફ નર્સ અને વિવિધ

GTU ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી ?

લાયકાત ધરાવતા ઉમેદવારોએ www.apprenticeshipindia.gov.in પર રજિસ્ટ્રેશન કરી, પોર્ટલ ઉપર ઉપલબ્ધ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (Establishment Code E03202409233) ની સદર તક પર એપ્લાય કરી તેની હાર્ડ કોપી મેળવી, શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા એલ.સી. / આધારકાર્ડ / જાતિના પ્રમાણપત્રની નકલ / પાનકાર્ડ / બેંક ડિટેલ તથા એક ફોટો આઈ.ડી પ્રૂફ આગળની જરૂરી પ્રક્રિયા માટે એસ્ટાબ્લિશમેન્ટ વિભાગ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ પાસે, વિસત ત્રણ રસ્તા પાસે, વિસત – ગાંધીનગર હાઇવે, ચાંદખેડા, અમદાવાદ – 382424 ગુજરાત ખાતે રૂબરૂમાં 11:00 થી 5:00 વાગ્યાના સમયમાં તારીખ 12/04/2023 થી 26/04/2023 સુધીમાં જમાં કરાવવાનું રહેશે.

GTU Recruitment 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • એલ.સી.
  • આધારકાર્ડ
  • જાતિના પ્રમાણપત્રની નકલ
  • પાનકાર્ડ
  • બેંક ડિટેલ
  • એક ફોટો આઈ.ડી પ્રૂફ
  • પાસપોર્ટ સાઇઝ ફોટા

અરજી માટે સરનામું

  • એસ્ટાબ્લિશમેન્ટ વિભાગ,
  • ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી,
  • વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ પાસે,
  • વિસત ત્રણ રસ્તા પાસે,
  • વિસત – ગાંધીનગર હાઇવે, ચાંદખેડા, અમદાવાદ – 382424 ગુજરાત
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન લિંકઅહીં ક્લિક કરો

GTU ભરતી 2023 FAQs

  • GTU ભરતી 2023 માટે છેલ્લી તારીખ કઈ છે?
  • જવાબ – 26/04/2023

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *