GSCPS Recruitment 2023

GSCPS Recruitment 2023: ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં ભરતી 2023, પગાર રૂપિયા 26,250 સુધી

GSCPS Recruitment 2023: જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક નવી ભરતી અંગેના સમાચાર છે. ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ દ્વારા નવી ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. GSCPS દ્વારા અલગ અલગ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સંપૂર્ણ લેખ વાંચો.

Gujarat State Child Protection Society (GSCPS) Recruitment 2023

ભરતીનું નામગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં ભરતી 2023
પોસ્ટઅલગ અલગ
જાહેરાત તારીખ18 ઓગસ્ટ 2023
પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ
છેલ્લી તારીખ જાહેરાત વાંચો
સત્તાવાર વેબસાઇટ નીઅહી ક્લિક કરો
Join WhatsApp Click Here

શૈક્ષણિક લાયકાત

ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ દ્વારા કુલ 07 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ અલગ અલગ જગ્યાઓ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે. સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર જાહેરાત જોવો.

પગાર ધોરણ

GSCPS Recruitment 2023 માટે પગાર ધોરણની માહિતી નીચે ટેબલના આપેલ છે.

પોસ્ટપગાર
પ્રોગ્રામ ઓફીસરરૂપિયા 34,755/-
પ્રોગ્રામ મેનેજર રૂપિયા 46,340/-
પ્રોગ્રામ આસિસ્ટન્ટ રૂપિયા 13,240/-
એકાઉન્ટન્ટરૂપિયા 18,536/-
એકાઉન્ટ આસિસ્ટન્ટરૂપિયા 13,240/-
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરરૂપિયા 13,240/-

પસંદગી પ્રક્રિયા

ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યુની તારીખ અલગ અલગ છે.

ઈન્ટરવ્યુ તારીખ

જો તમે પણ આ ભરતીમાં ભાગ લેવા માંગો છો તો તમે ઇન્ટરવ્યૂમાં નીચે જણાવેલ તારીખે હાજર રહેવું.

પોસ્ટઈન્ટરવ્યુ
પ્રોગ્રામ ઓફીસર22 ઓગસ્ટ 2023
પ્રોગ્રામ મેનેજર21 ઓગસ્ટ 2023
પ્રોગ્રામ આસિસ્ટન્ટ 24 ઓગસ્ટ 2023
એકાઉન્ટન્ટ23 ઓગસ્ટ 2023
એકાઉન્ટ આસિસ્ટન્ટ24 ઓગસ્ટ 2023
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર24 ઓગસ્ટ 2023

GSCPS Recruitment 2023 માટે ખાલી જગ્યાની વિગત

ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત કરવામાં આવી છે.

પોસ્ટજગ્યા
પ્રોગ્રામ ઓફીસર01
પ્રોગ્રામ મેનેજર 01
પ્રોગ્રામ આસિસ્ટન્ટ 01
એકાઉન્ટન્ટ01
એકાઉન્ટ આસિસ્ટન્ટ 01
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર 02

હાલમાં ચાલતી ભરતી

India Post GDS Recruitment 2023: ધોરણ 10 પાસ માટે ઇન્ડિયન પોસ્ટ GDS ભરતી 2023

GSRTC Recruitment 2023 : GSRTC દ્વારા ડ્રાઈવર ની 4062 અને કંડક્ટર ની 3342 જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો જાહેરાત

RMC Recruitment 2023: આરોગ્ય વિભાગમાં સરકારી નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો

Leave a Comment