GPSSB Talati Call Letter 2023: તલાટીની પરીક્ષા આપવા માટે ઘણાં બધાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને તેઓ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા. તલાટી પરીક્ષા તારીખ 07 મે 2023ના દિવસે યોજાનાર છે. જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેઓ GPSSB તલાટી કોલ લેટર 2023 ની રાહ જોઈ રહ્યા હતા. આ લેખમાં તલાટી કોલ લેટર 2023 અંગેની માહિતી છે. આ લેખ દ્વારા તમે જાણી શકશો કે તલાટી પરીક્ષા આપવા માટે કોલ લેટર ક્યારે જાહેર થશે ? કોલ લેટર ક્યાંથી ડાઉનલોડ કરી શકશો ? GPSSB Talati Call Letter 2023 કેવી રીતે ડાઉનલોડ કરવા ? આ બધી માહિતી મેળવવા માટે આ લેખ પૂરો વાંચો.

GPSSB Talati Call Letter 2023 તલાટી કોલ લેટર 2023
ભરતીનું નામ | GPSSB તલાટી ભરતી 2023 |
ભરતી બોર્ડ | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ |
પોસ્ટ | તલાટી કમ મંત્રી |
પરીક્ષા તારીખ | 07/05/2023 |
નોકરી સ્થળ | ગુજરાત |
સત્તાવાર વેબસાઇટ | gpssb.gujarat.gov.in |
GPSSB Talati Call Letter 2023
તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા માટે તમારે કોલ લેટર ડાઉનલોડ કરવો જરૂરી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 26 એપ્રિલ 2023ના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તારીખ જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ તારીખ 27 એપ્રિલ 2023ના રોજ બપોરે 01:00 થી તારીખ 07/05/2023 બપોરે 12:30 કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે.
આ પણ વાંચો:
ઇન્ડિયન નેવી ભરતી 2023, કુલ 242 જગ્યાઓ માટે ભરતી, પગાર 56,100 સુધી મળશે
GPSSB તલાટી હોલ ટીકીટ પર આપેલ વિગત
- ઉમેદવારનું નામ
- ઉમેદવારની જન્મ તારીખ
- પિતાનું નામ
- ઉમેદવારનો રોલ નંબર
- ઉમેદવારનો ફોટો
- ઉમેદવારની સહી
- પરીક્ષા સ્થળ
- પરીક્ષાનો સમય, તારીખ
How to Download GPSSB Talati Call Letter 2023 ? તલાટી કોલ લેટર 2023 કેવી રીતે ડાઉનલોડ કરવા ?
- સૌપ્રથમ GPSSB ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- હવે હોમ પેજ પર “GPSSB Talati Call Letter 2023” લિંક પર ક્લિક કરો.
- હવે તમને પૂછવામાં આવે તે વિગત ભરો, (જન્મ તારીખ અને કન્ફર્મેશન નંબર)
- હવે સબમિટ બટન પર ક્લિક કરો.
- હવે એડમી કાર્ડ ખુલશે તેને ડાઉનલોડ કરો.
તલાટી કોલ લેટર ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
સત્તાવર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો: ઓર્ડર આપ્યા વગર ઘરે પાર્સલ આવે છે તો થઈ જાઓ સાવધાન