DHS Anand Recruitment 2023: જિલ્લા આરોગ્ય સોસાયટી, આણંદ દ્વારા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જગ્યા માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની કુલ 17 જગ્યા ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. જો તમે અરજી કરવા માંગતા હોય તો અરજી ઑફલાઈન કરવાની છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

DHS Anand Recruitment 2023
ભરતી | DHS આણંદ ભરતી 2023 |
પોસ્ટ | કોમ્યુનિટી હેલ્થ ઓફિસર |
જગ્યા | 17 |
પગાર | 25,000/- |
અરજી પ્રકાર | ઓફલાઈન |
નોકરી સ્થળ | આણંદ |
ભરતી પ્રકાર | કરાર આધારિત |
DHS આણંદ ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત
DHS Anand Recruitment 2023: ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી આણંદ સામુદાયિક આરોગ્ય અધિકારીની જગ્યા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી રહી છે. આ ભરતી આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોગ્રામ હેઠળ કરાર આધારિત છે.
પોસ્ટ | જગ્યા |
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર | 17 |
શૈક્ષણિક લાયકાત
- વડોદરા દ્વારા બોન્ડેડ કોમ્યુનિટી હેલ્થમાં સરકારી પ્રમાણિત પ્રમાણપત્ર અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હોવો જોઈએ. અથવા
- જુલાઈ 2020 પછી CCCH કોર્સ / પાસ B.Sc નર્સિંગ કોર્સ પાસ
વય મર્યાદા
DHS આણંદ ભરતી 2023 માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 40 વર્ષ છે.
પગાર
25000 પગાર + 10000 સુધી વધુમાં વધુ પરફોર્મન્સ લીંક ઇન્સેન્ટીવ
આ પણ વાંચો:
ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા ધોરણ 12 પાસથી લાઈન સ્નાતક સુધીના ઉમેદવારો સુધી ભરતીની જાહેરાત
ઈન્ટરવ્યુ સ્થળ
જીલ્લા પંચાયત આણંદ આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત “સરદાર વલ્લભભાઈ પટેલ જીલ્લા પંચાયત ભવન, આણંદ” ત્રીજો માળ, બોરસદ ચોકડી પાસે, આણંદ-388001
રજિસ્ટ્રેશન
સમય: સવારે 9:30 થી બપોરે 12:30 સુધી રહેશે
તારીખ: 26-04-2023
નોંધ : આ જગ્યાઓ તદ્દન હંગામી કરાર આધારિત છે. આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી ભરતીની ખરાઈ કરી લેવી.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |