CRPF Constable Recruitment 2023 – સીઆરપીએફ ભરતી 2023: CRPF દ્વારા તેની સત્તાવાર વેબસાઇટ પર ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. CRPF દ્વારા કોન્સ્ટેબલ (ટેકનિકલ/ટ્રેડ્સમેન)ની કુલ 148 જગ્યા ભરવા માટે સત્તાવાર જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરવા માટે તમારે CRPF ની સત્તાવાર વેબસાઇટ પર જઇને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની અંત્તિમ તારીખ 02/05/2023 છે.
CRPF Constable Recruitment 2023
ભરતી બોર્ડ CRPF પોસ્ટ કોન્સ્ટેબલ (તકનિકી/ટ્રેડમેન) કુલ જગ્યા 148 અરજી પ્રક્રિયા ઓનલાઈન અરજી શરુ તારીખ 17/04/2023 છેલ્લી તારીખ 02/05/2023 સત્તાવાર વેબસાઇટ crpf.gov.in
CRPF Recruitment 2023 Vacancy
CRPF ભરતી 2023 માટે પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાની વિગત
પોસ્ટ ખાલી જગ્યા કોન્સ્ટેબલ (ડાફટ્રી) 80 કોન્સ્ટેબલ (પટાવાળા) 52 કોન્સ્ટેબલ (ફરાશ) 07 કોન્સ્ટેબલ (સફાઈકર્મચારી/મંત્રી) 09
શૈક્ષણિક લાયકાત
CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી નીચે મુજબ છે.
પોસ્ટ લાયકાત કોન્સ્ટેબલ તારીખ 02/05/2023ના રોજ માન્ય બોર્ડ/ યુનિવર્સિટીમાંથી ધોરણ 10 પાસ
વય મર્યાદા (01 ઓગસ્ટ 2023 સુધી)
વય મર્યાદા ઉંમર લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ મહત્તમ વય મર્યાદા 28 વર્ષ
પગારધોરણ
જો તમે CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયામાં સફળ થાવ છો તો પગાર ધોરણ 21,700 થી 69,100 મળશે.
પોસ્ટ પગાર કોન્સ્ટેબલ (ડાફટ્રી) રૂપિયા 21,700 થી 69,100 કોન્સ્ટેબલ (પટાવાળા) રૂપિયા 21,700 થી 69,100 કોન્સ્ટેબલ (ફરાશ) રૂપિયા 21,700 થી 69,100 કોન્સ્ટેબલ (સફાઈકર્મચારી/મંત્રી) રૂપિયા 21,700 થી 69,100
પસંદગી પ્રક્રિયા
સીઆરપીએફ ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા નીચે આપેલ છે.
PET /PST
ટ્રેડ ટેસ્ટ
DV
મેડિકલ પરીક્ષા
CRPF Recruitment 2023 માટે અરજી કેવી રીતે કરવી?
સત્તાવાર વેબસાઇટ rect.crpf.gov.in ની મુલાકાત લો
‘CRPF માં (ટેકનિકલ અને ટ્રેડ્સમેન) ની વિવિધ પોસ્ટ પર અરજી કરવી’ પર ક્લિક કરો.
નોંધણી લિંક પર જાઓ અને નોંધણી પૂર્ણ કરો
પોસ્ટ પસંદ કરો, અરજી ફોર્મ ભરો, દસ્તાવેજો અપલોડ કરો
ફી ચૂકવો અને અરજી સબમિટ કરો
ફોર્મ ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચો: BSF Recruitment 2023