BMC Recruitment 2023: ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવી ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક સારા સમાચાર છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આસિસ્ટન્ટ સેક્રેટરી, પી.એ.ટુ. મેયર, પી.એ.ટુ. ડે મેયર, પી.એ.ટુ ચેરમેન (સ્ટેન્ડિંગ કમિટી) / હેડ ક્લાર્ક, સિનિયર કલાર્ક અને જુનિયર ક્લાર્ક, ડેપ્યુટી ચીફ ઓડિટર, સિનિયર ઓડિટર, આસિસ્ટન્ટ ઓડિટર, સબ ઓડિટર, ગાયનેકોલેજિસ્ટ, પીડીયાટ્રિશ્યન, સ્ટેશન ફાયર ઓફિસર માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો અરજી ઓનલાઇન કરવાની છે. ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 05 મે 2023 છે.

BMC Recruitment 2023 | BMC ભરતી 2023
ભરતી બોર્ડ | ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન |
પોસ્ટ | અલગ અલગ |
નોકરી સ્થળ | ભાવનગર, ગુજરાત |
અરજી પ્રકાર | ઓનલાઈન |
અરજી શરુ તારીખ | 20/04/2023 |
છેલ્લી તારીખ | 05/05/2023 |
લેખ | BMC ભરતી 2023 |
Join WhatsApp | click here |
BMC ભરતી 2023 માટે પોસ્ટની વિગત
- આસિસ્ટન્ટ સેક્રેટરી,
- પી.એ.ટુ. મેયર, પી.એ.ટુ. ડે મેયર, પી.એ.ટુ ચેરમેન (સ્ટેન્ડિંગ કમિટી) / હેડ ક્લાર્ક,
- સિનિયર કલાર્ક અને જુનિયર ક્લાર્ક,
- ડેપ્યુટી ચીફ ઓડિટર,
- સિનિયર ઓડિટર,
- આસિસ્ટન્ટ ઓડિટર,
- સબ ઓડિટર,
- ગાયનેકોલેજિસ્ટ,
- પીડીયાટ્રિશ્યન,
- સ્ટેશન ફાયર ઓફિસર
શૈક્ષણિક લાયકાત
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. સત્તાવાર જાહેરાત વાંચીને તમે તેમાં શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી વાંચો શકો છો.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા/ મૌખિક અને ઇન્ટરવ્યૂમાં આધારે કરવામાં આવશે.
આ પણ વાંચો.
અરજી કરવાની રીત
- રસ ધરાવતા ઉમેદવારોએ સૌપ્રથમ નીચેની લિંક પર ક્લિક કરીને સત્તાવાર જાહેરાત વાંચો.
- હવે સત્તાવાર વેબસાઇટ પર જઇને BMC ભરતી 2023 અંગેની માહિતી જોવો.
- હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેના પર ક્લિક કરો.
- હવે તમે અરજી ફોર્મ ભ્રો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ફી ભરો .
- હવે ફોર્મની પ્રિન્ટ લઈ લો.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
અરજી કરો | અહી ક્લિક કરો |
BMC ભરતી 2023 માટે અરજી કરવાની અંત્તિમ તારીખ કઈ છે?
જવાબ – ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી માં અરજી કરવાની અંત્તિમ તારીખ 05/05/2023 છે.
આ પણ વાંચો: ભાભા એટોમીક સેન્ટરમાં 4374 જગ્યાઓ માટે સરકારી ભરતી