AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી જાહેર

AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો તમે અમદાવાદમાં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. AMC એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 51 જગ્યા ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં એડિશનલ સિટી ઇજનેરની કુલ 02 જગ્યા ખાલી છે, ડેપ્યુટી સિટી ઇજનેરની કુલ 07 જગ્યા છે, આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર ની 15 જગ્યા અને આસિસ્ટન્ટ મેનેજરની 27 જગ્યા ખાલી છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો આ ભરતીની સંપૂર્ણ માહિતી વાંચો અને ઓનલાઈન અરજી કરો.

AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી જાહેર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ભરતી 2023

ભરતી બોર્ડઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટઅલગ અલગ
જગ્યા51
નોકરી સ્થળઅમદાવાદ
અરજી પ્રકારઓનલાઈન
ફોર્મ ભરવાની શરુ તારીખ06 એપ્રિલ 2023
છેલ્લી તારીખ 26 એપ્રિલ 2023
Join WhatsApp Click here

AMC ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 51 જગ્યા ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં એડિશનલ સિટી ઇજનેરની કુલ 02 જગ્યા ખાલી છે, ડેપ્યુટી સિટી ઇજનેરની કુલ 07 જગ્યા છે, આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર ની 15 જગ્યા અને આસિસ્ટન્ટ મેનેજરની 27 જગ્યા ખાલી છે.

પોસ્ટખાલી જગ્યા
એડિશનલ સિટી ઇજનેર02
ડેપ્યુટી સિટી ઇજનેર07
આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર15
આસિસ્ટન્ટ મેનેજર27

AMC ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 51 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે. શૈક્ષણિક લાયકાત માટેની માહિતી મેળવવા માટે જાહેરાત વાંચો.

AMC ભરતી 2023 માટે પગારધોરણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 માટે પગારધોરણ અંગેની માહિતી નીચે મુજબ છે.

પોસ્ટપગાર
એડિશનલ સિટી ઇજનેરરૂપિયા 1,18,500 થી 2,14,100 સુધી
ડેપ્યુટી સિટી ઇજનેરરૂપિયા 67,700 થી 2,08,700 સુધી
આસિસ્ટન્ટ સિટી એન્જિનિયરરૂપિયા 53,100 થી 1,67,800 સુધી
આસિસ્ટન્ટ મેનેજરરૂપિયા 53,100 થી 1,67,800 સુધી

AMC Recruitment 2023 માટે પસંદગી પ્રક્રિયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા નીચે આપેલ છે.

  • લેખિત પરીક્ષા
  • ઈન્ટરવ્યુ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

AMC Recruitment 2023 માટે અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ તમારે AMC ભરતી 2023ની સત્તાવાર જાહેરાત વાંચો. આ જાહેરાતમાં તમે શૈક્ષણિક લાયકાત અને સંપૂર્ણ માહિતી વાંચો અને જો તમે લાયકાત ધરાવતા હોય તો ઓનલાઈન અરજી કરો.
  • હવે અમદાવાદ મ્યુનિસિપલ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જઈ Registration સેકશન માં જાવ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

હાલમાં ચાલતી ભરતીની માહિતી

AMC ભરતી 2023 માટે મહત્ત્વની તારીખ

  • ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ – 06 એપ્રિલ 2023
  • ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ – 26 એપ્રિલ 2023
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો

Leave a Comment