વડોદરા મહાનગરપાલિકામાં ૧૫ મા નાણા પંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ૧૧ માસનાં કરાર આધારીત તેમજ આઉટ સોર્સિંગ દ્વારા નીચે જણાવેલ જગ્યાએ ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા.-૨૪/૦૩/૨૦૨૩(૧૨.૦૧કલાક) થી તા.૦૩/૦૪/૨૦૨૩(૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.
VMC Recruitment 2023, વડોદરા મહાનગર પાલિકા દ્વારા ભરતી 2023
જગ્યાનું નામ
મેડીકલ ઓફિસર (કરાર આધારીત)
સ્ટાફ નર્સ (કરાર આધારીત)
એમ.પી.એચ.ડબલ્યુ-Male (કરાર આધારીત)
સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing)
ક્લીનીંગ સ્ટાફ (Out Sourcing)
VMC ભરતી 2023 માટે ખાલી જગ્યાની માહિતી.
મેડીકલ ઓફિસર (કરાર આધારીત) – 74
સ્ટાફ નર્સ (કરાર આધારીત) – 74
એમ.પી.એચ.ડબલ્યુ-Male (કરાર આધારીત) – 74
સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing) – 74
ક્લીનીંગ સ્ટાફ (Out Sourcing) – 74
(૧) કોઇપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.
(૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતિઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vme.gov.in પરથી મેળવવાની રહેશે.
નોંધ:- ઉપરોક્ત જગા ઉપરાંત ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી મંજુર જગા ભરવા માટે ઉપર મુજબની કેડર ઉપરાંત બીજી અન્ય કેડર માટે પણ ૨ વર્ષ સુધીની પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.
જાહેરાત વાંચો – અહી ક્લિક કરો