NWDA ભરતી 2023 : નેશનલ વોટર ડેવલોપમેન્ટ એજન્સી (NWDA) દ્વારા કુલ 40 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જુનિયર એન્જિનિયર (સિવિલ), જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર, ડ્રાફ્ટ્સમેન ગ્રેડ 3, અપર ડિવિઝન ક્લાર્ક, સ્ટેનોગ્રાફર, લોઅર ડિવિઝન ક્લાર્ક માટેની જગ્યાઓ ભરવા માટે ભરતી છે. અરજી શરુ થવાની તારીખ 18 માર્ચ 2023 છે જ્યારે એની કરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ 2023 છે. સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
NWDA ભરતી 2023
ભરતી સંસ્થા |
નેશનલ વોટર ડેવલોપમેન્ટ એજન્સી (NWDA) |
પોસ્ટ |
ક્લાર્ક અને વિવિધ |
કુલ જગ્યાઓ |
40 જગ્યા |
પગાર |
નિયમો મુજબ |
નોકરી સ્થળ |
ભારતમાં કોઈપણ જગ્યાએ |
છેલ્લી તારીખ |
17/04/2023 |
અરજી પ્રકાર |
ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઈટ |
https://www.nwda,gov.in/ |
પોસ્ટ |
ખાલી જગ્યા |
જુનિયર એન્જિનિયર (સિવિલ) |
13 જગ્યા |
જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર (JAO) |
01 જગ્યા |
ડ્રાફ્ટ્સમેન ગ્રેડ-III |
06 જગ્યા |
અપર ડિવિઝન ક્લાર્ક (UDC) |
07 જગ્યા |
સ્ટેનોગ્રાફર ગ્રેડ-II |
09 જગ્યા |
લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) |
04 જગ્યા |
કુલ જગ્યા |
40 જગ્યા |
પોસ્ટ |
લાયકાત |
જુનિયર એન્જિનિયર (સિવિલ) |
ડિપ્લોમા ઇન સિવિલ એન્જી. |
જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર (JAO) |
વાણિજ્યમાં ડિગ્રી + 3 વર્ષ એક્સપ. |
ડ્રાફ્ટ્સમેન ગ્રેડ-III |
ડ્રાફ્ટ્સમેનશીપ (સિવિલ) માં આઈ.ટી.આઈ. |
અપર ડિવિઝન ક્લાર્ક (UDC) |
સ્નાતક |
સ્ટેનોગ્રાફર ગ્રેડ-II |
12મું પાસ + સ્ટેનો |
લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) |
12મું પાસ + ટાઈપિંગ |
પોસ્ટ |
પગાર |
જુનિયર એન્જિનિયર (સિવિલ) |
રૂ. 35400 થી રૂ. 112400 (સ્તર – 6) |
જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર (JAO) |
રૂ. 35400 થી રૂ. 112400 (સ્તર – 6) |
ડ્રાફ્ટ્સમેન ગ્રેડ-III |
રૂ. 25500 થી રૂ. 81100 (સ્તર – 4) |
અપર ડિવિઝન ક્લાર્ક (UDC) |
રૂ. 25500 થી રૂ. 81100 (સ્તર – 4) |
સ્ટેનોગ્રાફર ગ્રેડ-II |
રૂ. 25500 થી રૂ. 81100 (સ્તર – 4) |
લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) |
રૂ. 19900 – રૂ. 63200 (સ્તર – 2) |
- લેખિત પરીક્ષા
- કૌશલ્ય કસોટી (પોસ્ટ માટે જરૂર હોય તો)
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા