JMC Recruitment 2023 : જામનગર મહાનરપાલિકા દ્વારા ભરતી 2023, વાંચો ઓફિશિયલ નોટિફિકેશન

Share This Post

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 : જામનગર મહાનરપાલિકા દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ કુલ 36 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને MPHW (પુરુષ)ની જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. જો તમ પણ લાયકાત ધરાવતા હોય તો તમારે અરજી ઓનલાઈન કરવાની છે.

જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા હસ્તક 15માં નાણાંપંચ હેઠળ તદન હંગામી ધોરણે મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને MPHW (પુરુષ)ની 11 માસ માટે કરાર આધારિત ભરતી કરવાની થાય છે. આ જગ્યાઓ માટેની સંપૂર્ણ માહિતી જામનગર મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ 15/03/2023 સુધીમાં વેબસાઈડમાં જણાવેલ વિગત પ્રમાણે અરજી કરવી.
Jamnagar Municipal corporation Recruitment 2023

Jamnagar Municipal corporation Recruitment 2023: જામનગર મહાનરપાલિકા દ્વારા મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને MPHWની જગ્યાઓ માટે ભરતી જાહેર


સંસ્થા – જામનગર મહાનરપાલિકા 
પોસ્ટ નું નામ – મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને MPHW
કુલ ખાલી જગ્યા – 36
અરજી પ્રકાર – ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ – 15/03/2023
JMC Recruitment 2023 માટે ખાલી જગ્યાની વિગત
કુલ જગ્યાઓ – 36
મેડિકલ ઓફિસર – 12
સ્ટાફ નર્સ – 12
MPHW – 12
JMC Recruitment 2023 માટે લાયકાત 
મેડિકલ ઓફિસર 
  • MBBS તથા ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન
સ્ટાફ નર્સ 
  • બી.એસ.સી નર્સિંગ અથવા ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી ઇન્ડીયન નર્સિંગ કાઉન્સેલિંગ દ્વારા માન્ય સંસ્થામાંથી કરેલ હોવું જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સેલનું રજિસ્ટ્રેશન હોવું જોઈએ. તેમજ ઉમેદવાર બેઝિક કમ્પ્યુટર કોર્ષનું સર્ટિફિકેટ હોવું જોઈએ.
MPHW  
  • ધોરણ 12 પાસ + MPHW બેઝિક ટ્રેનિંગ કોર્ષ 1 વર્ષ અથવા સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્ષ સરકાર માન્ય સંસ્થામાંથી કરેલ હોવું જોઈએ. બેઝિક કમ્પ્યુટર કોર્ષનું સર્ટિફિકેટ હોવું જોઈએ.
JMC Recruitment 2023 માટે પગાર ધોરણ
મેડિકલ ઓફિસર – રૂ.70,000/-
સ્ટાફ નર્સ – રૂ.13,000/-
MPHW – રૂ.13,000/-
JMC Recruitment 2023 માટે પસંદગી પ્રક્રિયા
જામનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી 2023 માટેની પસંદગી પ્રક્રિયા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
JMC Recruitment 2023 માટે અરજી કેવી રીતે કરવી?
જામનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી 2023 માટેની અરજી ઓનલાઈન કરવાની છે. આર. પી .એ. ડી, સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજી માન્ય ગણાશે નહીં .
ઓફિશિયલ નોટિફિકેશન – અહી ક્લિક કરો
અરજી કરવા માટે – અહી ક્લિક કરો
જામનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી 2023 માટેની અંતિમ તારીખ કઈ છે?
જામનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી 2023 માટેની અંતિમ તારીખ  15/03/2023 છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી 2023 કુલ કેટલી જગ્યાઓ માટે છે?
જામનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી 2023 કુલ 36 જગ્યાઓ માટે છે.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *