ISRO Recruitment 2023 : ઈસરો એટલે કે ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઝેઇશન દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ નોકરીની શોધમાં હોય તો તમે આ ભરતીની માહિતી મેળવો અને તમે લાયકાત ધરાવતા હોય તો અરજી કરી શકો છો. ISRO Bharti 2023 માટે સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
ISRO Recruitment 2023
ભરતી સંસ્થા | ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઝેઇશન |
પોસ્ટ | વિવિધ |
કુલ જગ્યાઓ | 40 જગ્યા |
પગાર | નિયમો મુજબ |
નોકરી સ્થળ | ભારતમાં કોઈપણ જગ્યાએ |
છેલ્લી તારીખ | 24/04/2023 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઈટ | https://www.isro.gov.in. |
ISRO Recruitment 2023 માટે ખાલી જગ્યાની માહિતી
- ટેકનિકલ આસિસ્ટન્ટ
- ટેકનીશિયન
- ડ્રાફ્ટ્સમેન
- હેવી વેહિકલ ડ્રાઈવર
- લાઈટ વેહિકલ ડ્રાઈવર
- ફાયરમેન
કુલ ખાલી જગ્યા – 62
- ટેકનિકલ આસિસ્ટન્ટ – 24
- ટેકનીશિયન – 29
- ડ્રાફ્ટ્સમેન – 01
- હેવી વેહિકલ ડ્રાઈવર – 05
- લાઈટ વેહિકલ ડ્રાઈવર – 02
- ફાયરમેન – 01
ISRO Recruitment 2023 માટે શૈક્ષણિક લાયકાત
- ટેકનિકલ આસિસ્ટન્ટ – ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ (પોસ્ટ પ્રમાણે)
- ટેકનીશિયન – ITI
- ડ્રાફ્ટ્સમેન – ડ્રાફ્ટ્સમેન સિવિલ ITI
- હેવી વેહિકલ ડ્રાઈવર – 10 પાસ + HMV લાયસન્સ તથા 5 વર્ષનો અનુભવ
- લાઈટ વેહિકલ ડ્રાઈવર – 10 પાસ + LVC લાયસન્સ તથા 5 વર્ષનો અનુભવ
- ફાયરમેન – 10 પાસ
ISRO Recruitment 2023 માટે પગાર
- ટેકનિકલ આસિસ્ટન્ટ – રૂપિયા 44,900 થી 1,42,400
- ટેકનીશિયન – રૂપિયા 21,700 થી 69,100
- ડ્રાફ્ટ્સમેન – રૂપિયા 21,700 થી 69,100
- હેવી વેહિકલ ડ્રાઈવર – રૂપિયા 19,900 થી 63,200
- લાઈટ વેહિકલ ડ્રાઈવર – રૂપિયા 19,900 થી 63,200
- ફાયરમેન રૂપિયા 19,900 થી 63,200
ISRO Recruitment 2023 માટે પસંદગી પ્રક્રિયા
ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઝેઇશન (ISRO) ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા નીચે પ્રમાણે છે.
- લેખિત પરીક્ષા
- ટ્રેડ ટેસ્ટ (જો જરૂર હોય તો)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- તબીબી પરીક્ષા
ISRO Recruitment 2023 માટે અરજી કેવી રીતે કરવી?
- પહેલા સત્તાવાર વેબસાઇટ પર જાવ.
- હવે ભરતીની જાહેરાત વાંચો.
- હવે ફોર્મ કાળજી પૂર્વક ભરો.
- ડોક્યુમેન્ટ અપલોડ કરો .
- અરજી ફી ભરો .
- હવે ફોર્મ ની પ્રિન્ટ લઈ લો.
જાહેરાત વાંચો – અહી ક્લિક કરો
અરજી કરવા – અહી ક્લિક કરો
ISRO Recruitment 2023 માટે અરજી તારીખ
અરજી શરુ થવાની તારીખ – 27 માર્ચ 2023
છેલ્લી તારીખ – 24 એપ્રિલ 2023