GPSSB જુનિયર ક્લાર્ક પરીક્ષાના કોલ લેટર જાહેર

Share This Post

Junior Clerk Call Later 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા તારીખ 09/04/2023 ના રોજ લેવાનાર જુનિયર ક્લાર્ક (Junior Clerk) ની પરીક્ષાના કોલ લેટર (Call Later) ડાઉનલોડ થવાના ચાલુ થઈ ગયેલ છે. અરજી કરેલ તમામ ઉમેદવારો તેમના જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર અહીથી ડાઉનલોડ કરી શકે છે.

GPSSB Junior Clerk Call Later 2023

સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)
પરીક્ષાનું નામજુનિયર ક્લાર્ક (વહીવટી/હિસાબી)
પરીક્ષાની તારીખ09/04/2023
પરીક્ષાનો સમય12:30 થી 01:30
જાહેરાત ક્રમાંક12/2021-22
પરીક્ષાનો પ્રકારહેતુલક્ષી
કોલ લેટર જાહેર થવાની તારીખ31/03/2023

Download Junior Clerk Call Later – ડાઉનલોડ કરો જુનિયર ક્લાર્ક પરીક્ષાના કોલ લેટર

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક (હિસાબી/વહીવટી) પરીક્ષા માટે જે ઉમેદવારોએ અરજી કરેલ છે તે ઉમેદવારો તારીખ 31/03/2023 થી બપોરે 1 વાગ્યા પછીથી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. અરજી કરેલ ઉમેદવાર ઓજસની વેબસાઇટ ઉપર જઈને કોલ લેટર સેકશનમાં જઈને પ્રિલિમિનરી પરીક્ષા ઉપર ક્લિક કરીને પરીક્ષાનું નામ સિલેકટ કરી પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી પ્રિન્ટ કોલ લેટર ઉપર ક્લિક કરીને પોતાની હૉલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે.

Call Letter ડાઉનલોડ કરવા માટેની અગત્યની સુચનાઓ

  • (i) Select Job માથી તમારી ભરતી જાહેરાત પસંદ કરો.
  • (ii) તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (8 આંકડાનો) હશે તે અને તમારી જન્મતારીખ નાખો.
  • (iii) હવે Ok બટન પર ક્લિક કરતાં પહેલા POPUP Blocker Off કરવું જરૂરી છે, જેથી Call Letter નવી Window માં ખુલશે.
  • (iv) Printer Settings માં A4 Size & Portrait Layout સેટ કરવુ જેથી તમારો Call Letter બે પેજ માં આવે.
  • (v) Call Letter ના પ્રથમ પેજ માં તમારું હાજરીપત્રક અને બીજા પેજમાં ઉમેદવાર માટેની સૂચનાઓ હશે.

કન્ફર્મેશન નંબર ભૂલી ગયા છો તો શું કરવું?

જો તમારી પાસે તમારો કન્ફર્મેશન નંબર નથી તો ચિંતા કરવાની જરૂર નથી. નીચે આપેલ સ્ટેપને અનુસરો અને તમારો કન્ફર્મેશન નંબર આરામથી મેળવીને તમારી જુનિયર ક્લાર્કની પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરો.

OPT દ્વારા કન્ફર્મેશન નંબર મેળવો

સૌપ્રથમ જમણી બાજુ નીચે તમારો કન્ફર્મેશન નંબર જાણવા અહિયાં ક્લિક કરો એવું લખ્યું હશે. તેના ઉપર ક્લિક કરો અને નીચે મુજબના સ્ટેપને અનુસરો.

  • (i) ભરતીનો જાહેરાત નંબર લખો.
  • (ii) અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબર) હોય તે અને તમારી જન્મતારીખ નાખો.
  • (iii) Get Confirmation No બટન પર ક્લિક કરો અને ક્લિક કર્યા બાદ તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નંબર મળશે.
  • (iv) જો કોઇ ઉમેદવારે એક કરતા વધારે અરજી કરેલ હશે તો છેલ્લી માન્ય અરજી નો કન્ફર્મેશન નંબર મળશે.

OTP વગર કન્ફર્મેશન નંબર મેળવો

સૌપ્રથમ તમારો કન્ફર્મેશન નંબર જાણવા અહિયાં ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમે નવા પેજ ઉપર જતાં રહેશો ત્યાં તમને Click here to Search Confirmation No. without OTP આવું કઈક લખેલું દેખાશે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમે OTP વગર તમારો કન્ફર્મેશન નંબર જાણી શકશો. જેના માટે તમારે નીચે મુજબના સ્ટેપને અનુસરવા પડશે.

  • (i) ભરતીનો જાહેરાત નંબર એન્ટર કરો.
  • (ii) ત્યારબાદ તમારું નામ અને તમારી અટક લખો.
  • (iii) તમે અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબર) અને તમારી જન્મતારીખ લખો.
  • (iv) Get Confirmation No બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નંબર મળશે.
  • (iv) જો કોઇ ઉમેદવારે એક કરતા વધારે અરજી કરેલ હશે તો છેલ્લી માન્ય અરજી નો કન્ફર્મેશન નંબર મળશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જૂના કોલ લેટર માન્ય ગણવામાં આવશે નહીં. 31 તારીખના રોજ જે કોલ લેટર બહાર પાડવામાં આવશે તે જ કોલ લેટર તમારી જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે માન્ય ગણવામાં આવશે. તો મિત્રો જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે સૌને શુભેચ્છાઓ અને કોલ લેટરમાં જે સૂચનાઓ આપેલી છે તેને અનુસરીને જ પેપર આપવા જવું અને પેપરમાં કોઈપણ પ્રકારની ભૂલ કર્યા વગર પૂરું કરવું.

કોલ લેટર અંગે પૂછપરછ માટે હેલ્પલાઈન

જુનિયર ક્લાર્ક ઉમેદવારો માટે ખાસ સૂચના – 254 રૂપિયા થશે ખાતામાં જમા

જુનિયર ક્લાર્ક જિલ્લા કક્ષાના હેલ્પલાઈન નંબર

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વર્ગ 3 ની જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ 09/04/2023 ના રવિવારના રોજ 12:30 થી 01:30 સુધી લેવાનાર છે. આ પરીક્ષામાં કોઈ ઉમેદવારને તેમને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર શોધવા બાબતે કે અન્ય આનુષંગિક પૂછપરછ માટે દરેક જિલ્લામાં તારીખ 31/03/2023 થી તારીખ 09/04/2023 સુધી ટેલિફોનિક હેલ્પલાઈન શરૂ કરવામાં આવેલ છે. જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી. ઉકપરોક્ત હેલ્પલાઈન ઉપર નિયત તારીખો દરમિયાન કચેરી કામકાજના સમય દરમિયાન પૂછપરછ કરી શકાશે.

જુનિયર ક્લાર્ક પરીક્ષા કેન્દ્ર બાબતે સૂચનાઓ

This is the image of GPSSB Junior Clerk exam center change notification.
This is the image of GPSSB Junior Clerk exam center change notification.

Download Junior Clerk Call Later From Here

આ પણ વાંચો:


Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *