GHB ભરતી 2023 : ગુજરાત હાઉસીંગ બોર્ડ, વડોદરા દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરની કુલ 65 જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે. અરજી તમારે જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં મોકલવાની રહેશે. ગુજરાત હાઉસીંગ બોર્ડ વડોદરા દ્વારા ભરતી 2023 માટેની સંપૂર્ણ માહિતી માટે લેખ વાંચો.
ગુજરાત હાઉસીંગ બોર્ડ (GHB) ભરતી 2023, કુલ 65 જગ્યા
ભરતી બોર્ડ – ગુજરાત હાઉસીંગ બોર્ડ
પોસ્ટ – ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર
કુલ જગ્યા – 65
અરજી પ્રકાર – ઓફ્લાઈન
અરજી શરુ થવાની તારીખ – 16 માર્ચ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ – 26 માર્ચ 2023
સત્તાવાર વેબસાઇટ –https://gujarathousingboard.gujarat.gov.in/
GHB ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત
ધોરણ 10 પાસ , ગુજરાત હાઉસીંગ બોર્ડ ભરતી 2023 માં જે મિત્રો અરજી કરવા માંગતા હોય તેમણે ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
આ પણ વાંચો – ધોરણ 10 પાસ માટે CRPF કોન્સ્ટેબલ ભરતી 2023, કુલ જગ્યા 9212
GHB ભરતી 2023 માટે પગાર
- રૂપિયા 6000/-
GHB ભરતી 2023 માટે કરારનો સમય
- ગુજરાત હાઉસીંગ બોર્ડ ભરતી 2023 માટે કરારનો સમય 360 દિવસ છે.
આ પણ વાંચો – અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 171 જગ્યા માટે ભરતી 2023
GHB ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી ?
- એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ૬૫ એપ્રેન્ટીસોની નમણુંક કરવાની થાય છે. આથી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં www.apprenticeshipindia.org વેબ સાઇટ ઉપર જરૂરી સુચનાઓ ધ્યાને લઇ Register મેનુમાં જઇ Candidate ઉપર ક્લિક કરી Register કરવાનુ રહેશે અને ત્યારબાદ અરજદારની મેઇલ આઇ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન ઉપર ક્લીક કરી ફોર્મ ભરવાનુ રહેશે. અને રજીસ્ટ્રેશન ફોર્મપ્રીન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણીત નકલો પોર્ટલ ઉપર સ્કેન કરીને તથા અરજી સાથે મોકલી આપવાની રહેશે.
અરજી મોકલવાનું સ્થળ ઃ-
- કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, ડોમીનોઝ પીઝાની સામે ગુજરાત હાઉસીંગ બોર્ડ, સભાનપુરા રોડ, વડોદરા- ૩૯૦૦૨૩.
જાહેરાત વાંચો – અહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાઈ જાવ – અહી ક્લિક કરો