Central Bank Of India Recruitment 2023 : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 5000 જગ્યાઓ માટે ભરતી, ગુજરાતમાં 342 જગ્યાઓ

Share This Post

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી 2023 : સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કુલ 5000 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં કુલ 342 જગ્યાઓ છે. જો તમે પણ ગ્રેજ્યુએટ હોય તો આ ભરતીમાં અરજી કરી શકો છો. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં અરજી પ્રક્રિયા ઓનલાઇન છે. અરજી શરુ થવાની તારીખ 20 માર્ચ 2023 છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 03 એપ્રિલ 2023 છે.  

Central Bank Of India Recruitment 2023 : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 5000 જગ્યાઓ માટે ભરતી

Central Bank Of India Recruitment 2023, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 5000 એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી જાહેર 


બેંકનું નામ – સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા  

પોસ્ટ – એપ્રેન્ટિસ

ખાલી જગ્યા – 5000  

ગુજરાતમાં ખાલી જગ્યા – 342 

લાયકાત – ગ્રેજ્યુએટ 

અરજી પ્રક્રિયા – ઓનલાઈન 

અરજી શરુ થવાની તારીખ – 20/03/2023 

અરજી કરવાની છેલ્લી તારીખ – 03/04/2023 

Central Bank Of India Recruitment 2023 માટે ગુજરાતમાં ખાલી જગ્યાની માહિતી

Region

Vacancies 

Baroda Region 

52 જગ્યા

Rajkot Region 

63જગ્યા

Surat Region 

58 જગ્યા

Ahemdabad Region 

62 જગ્યા 

Gandhinagar Region 

64 જગ્યા

Jamnagar Region 

43 જગ્યા

કુલ જગ્યા 

342 જગ્યા


Central Bank Of India Recruitment 2023 માટે શૈક્ષણિક લાયકાત 

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 5000 જગ્યાઓ માટે એપ્રેન્ટિસ ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેવારોએ કોઈ પણ કોર્ષથી સ્નાતક કરેલ હોવું જોઈએ. ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકે છે.  

Central Bank Of India Recruitment 2023 માટે વય મર્યાદા  

ઉમેવારોની વય મર્યાદા નીચે પ્રમાણે હોવી જોઈએ.  

ફોર્મ ભરવા માટે ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ હોવી જોઈએ અને વચૂમાં વધુ 28 વર્ષ હોવી જોઈએ. સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો. 

આ પણ વાંચો: ધોરણ 10 પાસ માટે CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 કુલ જગ્યા 9212

Central Bank Of India Recruitment 2023 માટે અરજી ફી 

  • SC / ST / All Women Candidates – Rs.600/- + GST 
  • PWBD Candidates – Rs.400/- + GST 
  • All Other Candidates – Rs.800/- + GST 

Central Bank Of India Recruitment 2023 માટે સ્ટાઈપન્ડ 

  • Rural/ Semi Urban branches – Rs.10,000/- 
  • Urban branches – Rs.12,000/- 
  • Metro branches – Rs.15,000/-  

Central Bank Of India Recruitment 2023 માટે પસંદગી પ્રક્રિયા 

પસંદગી પ્રક્રિયા ત્રણ તબક્કામાં છે. જે નીચે મુજબ છે.

  • લેખિત પરીક્ષા 
  • ડોક્યુમેન્ટ વેરફિકેશન 
  • તબીબી પરીક્ષા  

આ પણ વાંચો : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 171 જગ્યાઓ માટે ભરતી

Central Bank Of India Recruitment 2023 માટે અરજી કેવી રીતે કરવી ? 

  • સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઈટ www.centralbankofindia.co.in પર જાવ.  
  • હવે હોમ પેજ પર ‘New Registration’ પર ક્લિક કરો. 
  • હવે તમારું રજિસ્ટ્રેશન Id અને પાસવર્ડ બનાવો. જે અરજી કરવા માટે જરૂરી છે. 
  • હવે તમારું ID અને પાસવર્ડ બની જાય પછી તેની મદદથી લોગ ઈન કરો. 
  • લોગ ઈન કરતા ઓછી તમે ફોર્મ જોઈ શકો છો. આ ફોર્મ કાળજીપૂર્વક ભરો. 
  • બધી વિગતો કાળજીપૂર્વક ભર્યા બાદ તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.  
  • અરજી ફી ભરો.
  • હવે તમારા ફોર્મ ને સબમિટ કરો. 
  • હવે તમારા ફોર્મની પ્રિન્ટ લઈ લો.  

ઓફિશિયલ નોટિફિકેશન વાંચો – અહી ક્લિક કરો 

ઓનલાઈન અરજી કરો – અહી ક્લિક કરો 

Central Bank Of India Recruitment 2023 માટે મહત્ત્વપૂર્ણ તારીખ 

અરજી પ્રક્રિયા – ઓનલાઈન 

અરજી શરુ થવાની તારીખ – 20/03/2023 

અરજી કરવાની છેલ્લી તારીખ – 03/04/2023  

FAQ 

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કુલ કેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે ? 

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કુલ 5000 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 


Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *