Assam Rifles Bharti 2023: આસામ રાઈફલ્સ ભરતી 2023, છેલ્લી તારીખ 19 માર્ચ 2023

Share This Post

 Assam Rifles Recruitment 2023: આસામ રાઈફલ્સ દ્વારા એક નવી નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. કુલ 616 જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવમાં આવી છે. જો તમે પણ આસામ રાઈફલ્સમાં નોકરી કરવા માંગતા હોય તો આ એક સારી તક છે તમારા માટે, ઓનલાઇન અરજી કરતા પહેલા શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવી લેવી. ઓફિશિયલ નોટિફિકેશન વાંચ્યા બાદ અરજી કરો. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 19 માર્ચ 2023 છે.

Assam Rifles Recruitment 2023 Apply Online For 616 Posts

Assam Rifles Recruitment 2023 Apply Online For 616 Posts

સંસ્થાનું નામ – Assam Rifles

પોસ્ટનું નામ

કુલ જગ્યા – 616

જોબ સ્થાન – સમગ્ર ભારત

ફોર્મ શરૂ થવાની તારીખ – 17/02/2023

અંતિમ તારીખ – 19/03/2023

અરજી પ્રકાર – ઓનલાઇન

ઓફિશિયલ વેબસાઈટ – assamrifles.gov.in

Assam Rifles Recruitment 2023 માટે ખાલી જગ્યાઓ વિગતો

કુલ જગ્યા – 616

ગુજરાત – 27

અરુણાચલ પ્રદેશ – 34

બિહાર – 30

છત્તીસગઢ – 14

હિમાચલ પ્રદેશ – 01

ઝારખંડ – 17

કેરળ – 21

મધ્યપ્રદેશ – 12

મણિપુર – 33

મિઝોરમ – 88

ઓડિશા – 21

પંજાબ – 12

સિક્કિમ – 01

તમિલનાડુ – 26

ત્રિપુરા – 04

ઉત્તરાખંડ – 02

આંધ્ર પ્રદેશ – 25

આસામ – 18

દિલ્હી – 04

ગોવા – 03

હરિયાણા – 04

J&K – 10

કર્ણાટક – 18

લક્ષદ્વીપ – 01

મહારાષ્ટ્ર – 20

મેઘાલય – 03

નાગાલેન્ડ – 92

પુડુચેરી – 02

રાજેસ્થાન – 09

તેલંગાણા – 27

ઉત્તર પ્રદેશ – 25

પશ્ચિમ બંગાળ – 12

Assam Rifles Recruitment 2023 માટે શૈક્ષણિક લાયકાત

  • આસામ રાયલ્સ ભરતી 2023 માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ અને ધોરણ 12 પાસ અને સંબધિત ક્ષેત્રે ડિપ્લોમા પદ અનુસાર રાખેલ છે. શૈક્ષણિક લાયકાત માટેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.ક

Assam Rifles Recruitment 2023 માટે વય મર્યાદા

  • ઉમેદવારોની ઉંમર 1 જાન્યુઆરી 2023ના રોજ 18 વર્ષથી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારોનો જન્મ 1લી જાન્યુઆરી 2000 પહેલા થયો ન હોવો જોઈએ અને 1 જાન્યુઆરી 2005 પછીનો ન હોવો જોઈએ.

Assam Rifles Recruitment 2023 માટે પસંદગી પ્રક્રિયા

આસામ રાઈફલ્સ ભરતી 2023 માટેની પસંદગી પ્રક્રિયા નીચે પ્રમાણે છે:

  • ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટ (PMT) અને શારીરિક કાર્ય ક્ષમતા ટેસ્ટ (PET)
  • કૌશલ્ય કસોટી 
  • લેખિત પરીક્ષા
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી પરીક્ષા

Assam Rifles Recruitment 2023 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ assamrifles.gov.in ખોલો.
  • હવે ‘Join Assam Rifles’ થી ‘Online Form’ પર જાઓ.
  • હવે પોસ્ટ પસંદ કરો.
  • ત્યારબાદ આવેદનપત્ર સંપૂર્ણ ભરો.
  • હવે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ અરજી ફી ભરો.
  • હવે ફોર્મ અપલોડ કરો અને પ્રિન્ટ લઈ લો.

ઓફિશિયલ નોટિફિકેશન – અહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરો – અહીં ક્લિક કરો

ઓફિશિયલ વેબસાઈટ – અહીં ક્લિક કરો

Assam Rifles Recruitment 2023 માટે ઓનલાઇન અરજી અંતિમ તારીખ કઈ છે?

Assam Rifles Recruitment 2023 માટે ઓનલાઇન અરજી અંતિમ તારીખ  19 માર્ચ 2023 છે.

Assam Rifles Recruitment 2023 માટે કુલ કેટલી જગ્યા છે?

Assam Rifles Recruitment 2023 માટે કુલ 616 જગ્યા છે.


Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *