બ્રેકિંગ ન્યુઝ : પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ માટે ભરતી થશે, હર્ષ સંઘવી સાહેબની જાહેરાત

જો તમે પણ પોલીસ ખાતામાં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ માટે ભરતી થશે. પોલીસ ખાતામાં નોકરી મેળવવા જે યુવાનો મહેનત કરે છે તેમના માટે સારા સમાચાર છે.

પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ માટે ભરતી થશે, હર્ષ સંઘવી સાહેબની જાહેરાત

8000 જગ્યાઓ માટે પોલીસ ખાતામાં ભરતી થશે

વિધાનસભાના બજેટ સત્રમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી. પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ માટે ભરતી થશે.

પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ માટે ભરતી થશે, હર્ષ સંઘવી સાહેબની જાહેરાત

ક્યારે લેવાશે પરીક્ષા ?

પોલીસ ખાતામાં નોકરી મેળવવા માટે જે યુવાનો મહેનત કરે છે તેમના માટે ખુશખબર છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી કે 8000 જગ્યાઓ માટે પોલીસ ખાતામાં ભરતી થશે. આ ભરતી માટે પ્રેક્ટિકલ પરીક્ષા ઉનાળા બાદ લેવામા આવે તેવું આયોજન કરેલ છે તેવું જણાવવામાં આવ્યું છે.

વર્ષ 2022-22માં 10 હજારથી વધુ જગ્યાઓ માટે પોલીસ ખાતામાં ભરતી કરવામાં આવી હતી. હવે ફરીથી પોલીસ ખાતામાં ભરતી કરવામાં આવશે. પોલીસ ખાતામાં નોકરી મેળવવા જે યુવાનો મહેનત કરે છે તેમના માટે ખુશખબર છે.

Leave a Comment