BSF ભરતી 2023 : બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા એક નવી ભરતી જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ BSF માં નોકરી કરવા માંગતા હોય તો આ એક સરસ તક છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કુલ 1410 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. BSF દ્વારા કોન્સ્ટેબલ (ટ્રેડ્સમેન)ની કુલ 1410 ખાલી જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે. અરજી કરતા પહેલા ઑફિશિયલ નોટિફિકેશન જરૂર વાંચો.
BSF ભરતી 2023, કુલ જગ્યા 1410, પગાર 21,700, જાણો સંપૂર્ણ માહિતી
સંસ્થાનું નામ – બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)
પોસ્ટનું નામ – કોન્સ્ટેબલ (ટ્રેડ્સમેન)
કુલ જગ્યાઓ – 1410
અરજી પ્રકાર – ઓનલાઈન
અંતિમ તારીખ – 28/02/2023
જોબ સ્થાન – સમગ્ર ભારત
BSF ભરતી 2023 માટે ખાલી જગ્યાની માહિતી
કુલ ખાલી જગ્યા – 1410
હેડ કોન્સ્ટેબલ (પુરુષ) – 1343
હેડ કોન્સ્ટેબલ (સ્ત્રી) – 67
BSF ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત
જો તમે પણ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) કોન્સ્ટેબલ ની જગ્યાઓ માટે અરજી કરવા માંગતા હોય તો ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ અને ITI (સંબધિત ટ્રેડ)
સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાચો.
આ પણ વાંચો – બેંક ઓફ બરોડા દ્વારા ભરતી 2023 વાંચો સંપૂર્ણ માહિતી
BSF Recruitment 2023 માટે વય મર્યાદા
લઘુત્તમ વય મર્યાદા – 18 વર્ષ
સામન્ય શ્રેણી માટે મહતમ વય મર્યાદા – 25 વર્ષ
સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાચો.
આ પણ વાંચો – ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ભરતી 2023, વાચો માહિતી
BSF ભરતી 2023 માટે શારિરીક પાત્રતા
પુરુષ ઉમેવારો માટે ઊંચાઈ
SC/ST – 162.5 સેમી
પર્વતીય વિસ્તાર ના ઉમેદવાર માટે – 165 સેમી
અન્ય તમામ ઉમેવારો – 167.5 સેમી
પુરુષ ઉમેવારો માટે છાતી
SC/ST – 76-81
પર્વતીય વિસ્તાર ના ઉમેદવાર માટે – 78-83
અન્ય તમામ ઉમેવારો – 78-83
મહિલા ઉમેવારો માટે ઊંચાઈ
SC/ST – 150 સેમી
પર્વતીય વિસ્તાર ના ઉમેદવાર માટે – 155 સેમી
અન્ય તમામ ઉમેવારો – 157 સેમી
BSF ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી?
BSF દ્વારા કોન્સ્ટેબલ (ટ્રેડ્સમેન)ની કુલ 1410 ખાલી જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે.
ઓફિશિયલ નોટિફિકેશન – અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો – અહી ક્લિક કરો
BSF ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી?
જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે.
બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કુલ કેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે?
બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કુલ 1410 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.